PHOTOS

Taarak Mehta ની ટીમે રીટા રિપોર્ટરના લગ્નમાં મચાવી ધમાલ, જુઓ INSIDE PHOTOS

'તારક મહેતા કા ઉલટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ પ્રિયા આહૂજા  (Priya Ahuja) એ પોતાના પતિ તથા નિર્દેશક માલવ રાજદા (Malav Rajda) સાથે ફરીથી લગ્ન કર્યા છે. આ લગ્નમાં શોની ટીમના ઘણા સભ્યોએ જોરદાર ધમાલ મચાવી છે. આવો જોઇએ આ અનોખા લગ્નના કેટલીક સુંદર INSIDE તસવીરો...
 

Advertisement
1/5
10 વર્ષ પછી ફરીથી લગ્ન
10 વર્ષ પછી ફરીથી લગ્ન

જોકે 19 નવેમ્બરના રોજ પ્રિયા આહૂજા અને માલવ રાજદાએ પોતાના લગ્નના 10 વર્ષ પુરા કરી લીધા છે. 

2/5
ફરીથી એંજોય કરી પળ
ફરીથી એંજોય કરી પળ

એટલા માટે હવે કપલ પ્રિયા આહૂજા (Priya Ahuja) અને માલવ રાજદા (Malav Rajda) એ એકદમ ધૂમધામથી ફરીથી પોતાના લગ્ન એંજોય કર્યા છે. 

Banner Image
3/5
ટીમના ઘણા સભ્યો જોવા મળ્યા
ટીમના ઘણા સભ્યો જોવા મળ્યા

આ લગ્નમાં શોની આખી ટીમ અને નવા બંને સોનૂ અને ગોલી તથા ટીમના ઘણા સભ્યો સામેલ થયા. 

4/5
મસ્ત છે આ ફોટા
મસ્ત છે આ ફોટા

આ ફોટામાં આપણે જોઇ શકીએ છીએ કે ટીમના લોકો સાથે દુલ્હન અને વરરાજા પણ આ પળને એંજોય કરી રહ્યા છે. 

5/5
દુલ્હને શેર કરી તસવીરો
દુલ્હને શેર કરી તસવીરો

આ ફોટાને બીજા કોઇએ નહી પરંતુ દુલ્હન પોતેએ એટલે કે પ્રિયા આહુજાએ શેર કર્યા છે. 





Read More