PHOTOS

માતા અને માસી સાથે ટશનમાં જોવા મળ્યો તૈમુર

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર અને તેનો દીકરો તૈમુર સતત મીડિયાની ચર્ચામાં રહે છે. તૈમુરની તસવીરો વારંવાર મીડિયામાં વાઇરલ થાય છે. રવિવારે તૈમુર ફરી એકવાર મુંબઈના બાંદરા વિસ્તારમાં માતા કરીના સાથે જોવા મળ્યો. આ વખતે તેની સાથે માસી કરિશ્મા કપૂર પણ હતી. 

Advertisement
1/5

તૈમુર માતા કરીના સાથે જોવા મળ્યો હતો. 

2/5

કરીના લાલ રંગના ટ્રેક સુટમાં જોવા મળી હતી. 

Banner Image
3/5

તૈમુર અને કરીનાની સાથેસાથે કરિશ્મા કપૂર પણ જોવા મળી. 

4/5

તૈમુરના જન્મ પહેલાં કરીના અને જન્મ પછી તૈમુર સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. 

5/5

સ્ટાર કિડ તૈમુર પોતાના જન્મ સાથે જ સોશિયલ મીડિયામાં પોપ્યુલર થઈ ગયો હતો. (તમામ તસવીર : યોગેન શાહ)





Read More