PHOTOS

ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે તૈયાર તાજનગરી, જુઓ એક્સક્લૂસિવ PHOTOS

Advertisement
1/6
તાજમહેલના દીદાર કરશે ટ્રમ્પ પરિવાર
તાજમહેલના દીદાર કરશે ટ્રમ્પ પરિવાર

તાજના દીદાર કરવા માટે ટ્રમ્પ પત્ની મેલાનિયા 24 ફેબ્રુઆરીના રોજ આગરા આવશે. 

2/6
આગરા શહેર બન્યું અમેરિકા
આગરા શહેર બન્યું અમેરિકા

હવે આગરામાં પણ હશે અમેરિકા જેવો નજારો

Banner Image
3/6
ટ્રમ્પના આગમન પર આગરા તૈયાર
ટ્રમ્પના આગમન પર આગરા તૈયાર

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પર આગરા શણગારાયું

4/6
તમે પણ કહેશો 'વાહ તાજ!'
તમે પણ કહેશો 'વાહ તાજ!'

શાનદાર લુકમાં જોવા મળી રહ્યો છે આગરાનો તાજમહલ, તમે કહેશો 'વાહ તાજ'

5/6
સુંદર લાગે છે રાતની તસવીરો
સુંદર લાગે છે રાતની તસવીરો

આગરા શહેરને શણગારાયું, એકદમ સુંદર લાગી રહ્યા છે રાતની તસવીરો.

6/6
તાજમહેલને સુંદર ફૂલો વડે શણગાર્યો
તાજમહેલને સુંદર ફૂલો વડે શણગાર્યો

એએસઆઇએ તાજમહેલને સુંદર ફૂલો અને કુંડા વડે શણગાર્યો છે. 





Read More