PHOTOS

TARA SUTARIA ને હોટનેસમાં કરે છે ફેલ, જુઓ પિયા સુતરિયાનો ગ્લેમરસ અંદાજ

નવી દિલ્લીઃ બોલિવુડની ખૂબસુરત અભિનેત્રીઓ અને ખાસ યંગ ટેલેન્ટની વાત આવે ત્યારે તારા સુતરિયા(TARA SUTARIYA)નું નામ સામે જરૂર આવે છે. તારા સુતરિયાની ખૂબસુરતીના બહુ બધા દીવાના છે. તારા સુતરિયાને જુડવા બહેન છે અને તેની સુંદરતાનો પણ કોઈ મુકાબલો નથી.. તારાની બહેન પણ મોટી મોટી અભિનેત્રીઓને સુંદરતાના મામલે ટક્કર આપે છે. અમે તમને આજ બતાવીશું તારા સુતરિયાની બહેન શું કરે છે? સાથે અહીં તેમની સુંદર તસ્વીરો પણ બતાવીશું..

Advertisement
1/9
કોણ છે પિયા સુતરિયા?
કોણ છે પિયા સુતરિયા?

તારા સુતરિયાની બહેનનું નામ પિયા સુતરિયા છે. પિયા ખૂબ જ સુંદર છે. તેના ફોટા સોશિયલ મીડિયામાં બબાલ મચાવે છે. ફોલોઅર્સ તેની ખૂબસુરતીના દીવાના બની ગયા છે. તારા સુતરિયાની બહેન પિયા સુતરિયાના ફોટોઝ પર તેના વખાણ કરતી ઢગલાબંધ કોમેન્ટ્સ કરે છે.

2/9
પિયા અને તારા છે જુડવા બહેન
પિયા અને તારા છે જુડવા બહેન

પિયા સુતરિયા (PIA SUTARIYA)અને તારા સુતરિયા (TARA SUTARIYA)બંને જુડવા બહેનો છે. જુડવા હોવા છતાં તેની બહેન તારા સુતરિયા જેવી લાગતી નથી. બંનેના ચહેરામાં ઘણો અંતર છે તે જોઈ શકાય છે. હા પરંતુ બંને બહેનો તેટલી જ ગ્લેમરસ છે..

Banner Image
3/9
બૈલેરીના ડાન્સર છે પિયા સુતરિયા
બૈલેરીના ડાન્સર છે પિયા સુતરિયા

તારા સુતરિયા (TARA SUTARIYA)ની બહેન પિયા સુતરિયા (PIA SUTARIYA)કમાલની બૈલેરીના ડાન્સર છે. પિયાએ બૈલેરીના ડાન્સ કરતા ઘણા ફોટોઝ સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. આ ફોટોઝમાં પિયાએ પોતાના ટૉ પર પિયાએ પર્ફેક્ટ પોઝ આપ્યા છે.

4/9
લાઈમલાઈટથી દૂર કહે છે પિયા
લાઈમલાઈટથી દૂર કહે છે પિયા

તારા સુતરિયાની બહેન ભલે સોશિયલ મીડિયામાં એકટિવ છે,પરંતુ તે બોલિવુડનો હિસ્સો નથી. હાલ તે ગ્લેમરસ વર્લ્ડ અને લાઈમલાઈટથી દૂર રહે છે. હાલ તે કોઈ પ્રોડકશન હાઉસમાં કામ કરે છે કે કોઈ ફિલ્મમાં આવવાની છે કે નહીં તેની કોઈ જાણકારી બહાર આવી નથી.

5/9
બંને બહેનો વચ્ચે છે જબરદસ્ત બોન્ડિંગ
બંને બહેનો વચ્ચે છે જબરદસ્ત બોન્ડિંગ

પિયા સુતરિયા (PIA SUTARIYA)અને તારા સુતરિયા (TARA SUTARIYA)બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ છે. બંને સાથે ઘણી તસ્વીરો શેર કરતી હોય છે. ફેન્સ પિયા સુતરિયાને સુંદરતાના મામલે તારાથી તેને ઓછી આંકતા નહીં

 

6/9
પર્ફોમિંગ આર્ટિસ્ટ છે પિયા
પર્ફોમિંગ આર્ટિસ્ટ છે પિયા

તારા સુતરિયાની (TARA SUTARIYA)બહેન  પિયા સુતરિયા (PIA SUTARIYA) મ્યુઝિકલ થિયેટર એક્ટ્સ પણ કરે છે. તે એક પરફોર્મિંગ આર્ટિસ્ટની સાથે બ્લોગર પણ છે

7/9
સોશિયલ મીડિયામાં રહે છે એક્ટિવ
સોશિયલ મીડિયામાં રહે છે એક્ટિવ

તારા સુતરિયાની બહેન પિયા સુતરિયા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. દર બે કે ત્રણ દિવસે ખૂબસુરત ફોટોઝ અને ડાન્સના વીડિયો મૂકી તે ફોલોઅર્સના દિલ જીતી લે છે

 

8/9
ઈન્સ્ટાગ્રામ પર છે સ્ટાર
ઈન્સ્ટાગ્રામ પર છે સ્ટાર

તારા સુતરિયાની (TARA SUTARIYA)બહેન  પિયા સુતરિયા (PIA SUTARIYA)ના ઈન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. અત્યાર સુધી પિયા સુતરિયાએ 356 ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે.

 

9/9
આદર જૈનથી છે સુમેળભર્યા સંબંધો
આદર જૈનથી છે સુમેળભર્યા સંબંધો

તારાની બહેન પિયા સુતરિયાના તારાના કથિત બોયફ્રેન્ડ આદર જૈન સાથે બહુ સારી મિત્રતા છે. આદર સાથેનો ફોટો શેર કરી પિયાએ આદરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

 





Read More