નવી દિલ્લીઃ હાલ શિયાળો શરૂ થતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જેને કારણે લોકો હવે સ્વેટર પહેરીને ફરતા જોવા મળી રહ્યાં છે. પણ શું તમે ક્યારેય કલ્પના કરી છેકે, બાઈક, સાઈકલ, ટ્રક અને ટ્રેન આ બધું જ ઠંડીથી ઠુઠવાઈને સ્વેટર પહેરી લે તો કેવું લાગશે? AI દ્વારા તૈયાર કરવામાં આવેલી આની તસવીરો ચોંકાવનારી છે....
સ્વેટર પહેરેલી બાઈક
સ્વેટર પહેરેલી સ્કોર્પિયો
સ્વેટર પહેરેલી રિક્ષા
સ્વેટર પહેરેલું સ્કૂટર
સ્વેટર પહેરેલું ટ્રક
સ્વેટર પહેરેલી ટેક્સી
સ્વેટર પહેરેલી સાઈકલ
સ્વેટર પહેરેલી બસ
સ્વેટર પહેરાવેલી ટ્રેન
स्वेटर पहने हुए प्लेन.