Janhvi Kapoor અને તેમની બહેન Khushi Kapoor એ પોતાની કેટલીક તસવીરો વડે ઇન્ટરનેટ પર પારો ગરમ કરી દીધો છે. આ તાજા સમાચારોમાં બંને બહેનો બોલ્ડ અંદાજમાં રણમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. બંને બહેનો પહેલાંથી જ ખૂબ એકદમ બિંદાસ અંદાજમાં રેતની વચ્ચે પોઝ આપી રહી છે. તેમનો આ ફોટોશૂટ જોઇને તેમના ચાહકો મદહોશ થતઍં જોવા મળી રહ્યા છે. જુઓ આ તસવીરો..
બોલીવુડની કપૂર સિસ્ટર્સનો આ ગ્લેમર્સ લુક જોઇ ફેન્સ જ નહી પરંતુ સેલેબ્સ પણ તેમના આ અંદાજના દીવાના થઇ ગયા છે.
જાહ્નવી કપૂર (Janhvi Kapoor Photos) દ્વારા શેર કરવામાં આવેલા આ ફોટામાં તે રણમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.
કેટલાક ફોટામાં તેમની સાથે નાની બહેન ખુશી કપૂર પણ જોવા મળી રહી છે.
કેટલાક ફોટામાં તેમની સાથે નાની બહેન ખુશી કપૂર પણ જોવા મળી રહી છે. બંને બહેનોએ પોતાનો લુક એક જેવો રાખ્યો છે.
ફોટામાં બંનેએ માથા પર સ્કાર્ફ બાંધ્યો છે, સ્પોર્ટ્સ બ્રાની સાથે બંને જ ઓપન શર્ટમાં જોવા મળી રહી છે.
સાથે જ તેમના મિત્ર પણ વેકેશન પર એક્ટ્રેસ સાથે ગયા છે. તમામ ફોટા જોઇને અંદાજો લગાવી શકાય કે જોરદાર મસ્તી ચાલી રહી છે.