PHOTOS

સારા તેંડુલકરની ખૂબસૂરતીનો કોઈ જવાબ નહીં, ક્યૂટ સ્માઈલ જોઈ ધડકવા લાગે છે ફેન્સનું દિલ

પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર હાલમાં ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. સારાએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર અનેક નવા ફોટોસ શેર કરતા રહે છે. જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે.

Advertisement
1/5

સારા તેંડુલકરની આ તસવીરમાં તે અત્યંત સુંદર લાગી રહી છે. સારાના ટ્રેડિશનલ અવતારને લોકોએ ખૂબ પસંદ કર્યો. સૌથી વધારે તેના ફેન્સને પસંદ આવી સારા તેંડુલકરની સ્માઈલ.

2/5

સારા તેંડુલકરની સ્માઈલે તેના ફેન્સની દિલની ધડકન વધારી દીધી. સારાના ફેન્સને તેની નવી તસવીર ઘણી પસંદ આવી. આ તસવીરમાં તેણે ફેશન ડિઝાઈનર અનિતા ડોંગરેનો લહેંગો પહેર્યો હતો.

Banner Image
3/5

સારા તેંડુલકરે ધીમે-ધીમે પોતાના પગલાંને ગ્લેમર વર્લ્ડ તરફ વધારવાનું શરૂ કરી દીધું છે. સારા હવે કેટલાંક ડિઝાઈનર્સની સાથે કપડાંના બ્રાન્ડ સાથે જોડાયેલી છે.

4/5

છેલ્લા કેટલાંક દિવસોથી સારા તેંડુલકરના બોલીવુડ ડેબ્યુના સમાચાર ચર્ચામાં છે. જોકે હજુ સુધી સારા તરફથી તેને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

5/5

જો સારા બોલીવુડમાં ડેબ્યુ કરશે તો તે પોતાની ખૂબસૂરતીથી દરેકનું દિલ જીતી લેશે.





Read More