બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ઇંડસ્ટ્રીની જાણિતી અભિનેત્રીઓમાંની એક છે. ઉર્વશી રૌતેલા હાલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ જોવા મળે છે.
(ફોટો સાભાર: તમામ તસવીરો ઉર્વશી રૌતેલાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.)