આ તસવીરમાં પ્રિયંકા પૂલના પાસે બ્લેક રોબ અને સનગ્લાસ સાથે જોવા મળી રહી છે. તસવીરો સાથે અભિનેત્રીએ લખ્યું છે કે 'જ્યારે ગરમીઓમા6 હું તમને મળું છું. 'પ્રિયંકાની તસવીરોને અત્યાર સુધી 1,489,686 લાઇક મળી ચૂકી છે.
(ફોટો સાભાર: તમામ તસવીરો પ્રિયંકા ચોપડાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)