PHOTOS

Rubina અને Abhinavના તલાકની વાત સામે આવતાં જ VIRAL થઇ રહ્યા છે આ બોલ્ડ PHOTOS

રિયાલિટી શો 'બિગ બોસ 14' (Bigg Boss 14)માં રૂબીના દિલૈક અને અભિનવ શુક્લા (Abhinav Shukla)ના છુટાછેટાની વાત સામે આવી છે. 

Advertisement
1/9

રૂબીનાના આ ખુલાસા બાદથી તેમના ફેન્સમાં ખૂબ નિરાશા છે. 

2/9

કારણ કે રૂબીના અને અભિનવની જોડી ટીવી ઇંડસ્ટ્રીની સૌથી વધુ પસંદ કરવામાં આવતી જોડીઓમાં સામેલ છે. 

Banner Image
3/9

જોકે એક ટાસ્ક દરમિયાન રૂબીના દિલૈક ખુલાસો કર્યો હતો કે તે અભિનવ શુક્લા આ વર્ષે (નવેમ્બરમાં) છુટાછેડા લેવાના છે. 

4/9

સાથે જ રૂબીના દિલૈક એમ પણ કહેતી જોવા મળી કે તેમણે અને અભિનવ શુક્લા (Abhinav Shukla)એ આ કારણના લીધે 'બિગ બોસ 14'માં આવવાનો નિર્ણય લીધો હતો. 

5/9

 'બિગ બોસ 14' (Bigg Boss 14)ના મેકર્સએ નવો પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં રૂબીના દિલૈક (Rubina Dilaik)રડતી જોવા મળી હતી. 

6/9

રૂબીના દિલૈક એક પોડિયમ પર ઉભી છે. રૂબીના દિલૈક રડતાં રડતાં કહી રહી છે કે બિગ બોસના લીધે તેમને અને અભિનવ શુક્લા સાથે રહેવાની તક મળી ગઇ છે. 

7/9

આ દરમિયાન અભિનવ શુક્લા પણ ખૂબ  ભાવુક જોવા મળ્યા. 

8/9

ગત એપિસોડમાં સલમાન ખાન (Salman Khan)એ ખુલાસો કર્યો કે રૂબીના (Rubina Dilaik)આ સીઝનની પહેલી ફાઇનલ કંટેસ્ટેંટસ છે. તેમણે કહ્યું કે રૂબીના શરૂથી જ આ શોને સારી રીતે રમી રહી હતી. 

9/9

તાજેતરમાં જ એકતા કપૂર (Ekta Kapoor)એ તેમને ઇમ્યૂનિટી સ્ટોન આપ્યો હતો. જેની મદદથી રૂબીના કોઇપણ નોમિનેશનથી બચી શકે છે. તમામ તસવીર સાભાર: Instagram@RubinaDilaik





Read More