PHOTOS

Kiara Advani ની આ બોલ્ડ તસવીરો રોકી નાંખશે તમારા દિલના ધબકારા! દીવાના થયા 'શેરશાહ'

Kiara Advani Boldest Hottest Photos: કબીર સિંહની પ્રીતિ, અભિનેત્રી કિયારા અડવાણીનો આજે 31 જુલાઈ, 2022નો રોજ પોતાનો 30મો જન્મદિવસ મનાવી રહી છે. અહેવાલોનું માનીએ તો કિયારા પોતાના રૂમર્ડ બોયફ્રેન્ડ, સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે પોતાનો જન્મદિવસ સેલીબ્રેટ કરી રહી છે. કિયારાના જન્મદિવસ પર અમે તમને અભિનેત્રીના પાંચ એવા હોટ અને બોલ્ડ તસવીરો દેખાડવા જઈ રહ્યા છે જે તમારા દિલની ધડકનો રોકી નાંખશે. આ તસવીરો હશે જેમણે 'ડિમ્પલ'ના 'શેરશાહ'ને દીવાના બનાવ્યા હશે.
 

Advertisement
1/5

શેરશાહ ફિલ્મ બાદ ઈન્સ્ટાગ્રામ પર કિયારા અડવાણીના એક બોલ્ડ ફોટોશૂટની તસવીર શેર કરવામાં આવી છે, જે ફોટોગ્રાફર દબૂ રાતનાનીએ ખેંચ્યો હતો. આ ફોટોમાં કિયારાએ કપડાં પહેર્યા નથી અને પોતાના બ્રેસ્ટ્સને એક પત્તાથી ઢાંક્યા છે.  

2/5

આ તસવીર કિયારા અડવાણીએ ખુદ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીર તેની એક બીચ વેકેશનની છે, જ્યારે તે માલદીવ ગઈ હતી. આ તસવીરમાં કિયારા પાણીમાં છે અને એક બ્લેક બિકીનામાં સાઈડ પોઝ આપી રહી છે.

Banner Image
3/5

આ તસવીરોમાં આમ તો કિયારા અડવાણીએ ઈન્ડિયન પોશાક પહેરેલો છે, પરંતુ બન્ને ફોટોઝમાં તેનો બ્લાઉઝ તેના લુકને ઘણો બોલ્ડ બનાવે છે. આ ફોટોઝમાં બ્લાઉઝની ડિઝાઈન કંઈક એવી છે કે કિયારાનો ક્લીવેજ ઘણો ક્લિયરલી દેખાઈ રહ્યો છે અને તે ઘણી હોટ લાગી રહી છે.

4/5

આ તસવીર એક મેગેઝીનના કવર શૂટની છે, જેમાં કિયારા અડવાણીએ એક બેકલેસ ગાઉન પહેરેલું છે. આ ગાઉન મી થાઈ સુધીનો એક હાઈ સ્લિટ પણ છે જે તેના લુકને ખુબ જ હોટ બનાવે છે. આ તસવીરને કિયારાના ફેન્સે ઘણી પસંદ કરી છે.

5/5

પીળા રંગની બિકીની પહેરીને આ તસવીરોમાં પણ કિયારા ફિલ્મોમાંથી બ્રેક લઈને રજાઓ એન્જોય કરી રહી છે. કિયારાએ હેટ પણ લગાવી છે અને આ ફોટોઝમાં કિયારાની બોડી દેખાઈ રહી છે, જેમાં તે ઘણી હોટ અને ફિટ લાગી રહી છે.





Read More