PHOTOS

સલમાનની થનારી ભાભી Giorgia Andrianiના Photos થયા VIRAL

તાજેતરમાં જ જોર્જિયા એંડ્રિયાની (Giorgia Andriani)'રૂપ તેરા મસ્તાન'ના રીમેકમાં મીકા સિંહના સાથે જોવા મળી હતી.

Advertisement
1/10

જોર્જિયા એંડ્રિયાની (Giorgia Andriani)એ આ તસવીરો પોતાના ઇંસ્ટાગ્રામ વોલ પર શેર કરી છે. 

2/10

આ તસવીરોને એક વીડિયોના રૂપમાં શેર કરતાં તેમણે કેપ્શનમાં સલમાન ખાનના ગીત 'આંખો કી ગુસ્તાખિયાં માફ હો'ની લાઇન લખી છે. 

Banner Image
3/10

તસ્વીરોમાં જોર્જિયા એંડ્રિયાની (Giorgia Andriani)ની આંખોમાં મસ્કારા ખૂબ સુંદર લાગી રહ્યા છે. 

4/10

તેમણે તસવીરોમાં ગ્રે પિકિકા પ્રિંટવાળી સાડી બાંધેલી છે, સલમાન ખાનના ગીત સાથે તેમનો આ લુક સુંદર લાગી રહ્યો છે. 

5/10

કિશોર કુમારના અવાજમાં ગાયેલું ગીત 'રૂપ તેરા મસ્તાના'ને મીકા સિંહએ પોતાના અંદાજમાં ગાયું છે જેમાં જોર્જિયા દેસી ઠુમકા સાથે સ્ક્રીન પર જલવા પાથરી રહી છે. 

6/10

વર્કફ્રન્ટની વાત કરીએ તો જોર્જિયા હજુ પણ દુબઇમાં અને પોતાની શૂટિંગમાં વ્યસ્ત છે. 

7/10

પરંતુ હજુ સુધી એ કહેવામાં આવ્યું નથી કે જોર્જિયા કયા પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી છે. 

8/10

પરંતુ તેમની સોશિયલ મીડિયા આ પોસ્ટ ખરેખર આકર્ષિત લાગી રહી છે. 

9/10

જોર્જિયાની આગામી ફિલ્મ 'વેલકમ ટૂ બજરંગપુર'નું શૂટિંગ પણ ખૂબ જલદી જ શરૂ થવાનું છે. 

10/10

થોડા દિવસો પહેલાં મીડિયામાં સમાચાર આવ્યા હતા કે અરબાજ અને જોર્જિયા લગ્નના બંધનમાં બંધાવાના છે. તમામ ફોટો સાભાર:  Instagram@GiorgiaAndriani





Read More