PHOTOS

Photos : પાડોશી મુલ્કની કન્યાઓને જરાય ઓછી ન આંકતા, બીકની પહેરીને રસ્તા પર ઉતરે તો...

બોલિવુડમાં માત્ર ભારતની જ નહિ, પરંતુ દુનિયાના અન્ય દેશોની અભિનેત્રીઓ પણ પોતાનુ નસીબ અજમાવી ચૂકી છે. જેમાં જેક્લીન ફર્નાન્ડીઝ, એમી જેક્સન, કેટરીના કૈફ, કલ્કી કોચલીન જેવી અનેક એક્ટ્રેસિસના નામ સામેલ છે. અનેક વિદેશી અભિનેત્રીઓ બોલિવુડમાં પોતાનું કરિયર બનાવવામાં સફળ રહી છે. આ લિસ્ટમાં એક નામ છે અદિતિ બુધાથોકી (Aditi Budhathoki). જે ભારતના પાડોશી દેશ નેપાળ (Nepal) માંથી છે અને સોશિયલ મીડિયા પર જોરદાર લોકપ્રિય છે. પોતાની દિલકશ તસવીરોથી તે સતત ફેન્સના દિલ જીતી રહી છે. અનેક મેગેઝીનના કવર પેજ પર નજર આવી ચૂકેલી અદિતીએ નેપાળી ફિલ્મ 'KRI' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

Advertisement
1/5

અદિતિ ઈન્સ્ટાગ્રામ પર પણ પોપ્યુલર છે.

2/5

અદિતિ પોતાના સપના પૂરા કરવા માટે ભારત આવી હતી. ગ્લેમર ઈન્ડસ્ટ્રીઝમાં તેણે પોતાના અલગ ઓળખ બનાવી છે.

Banner Image
3/5

અદિતિએ અનેક પંજાબી અને હિન્દી વીડિયો સોન્ગ માટે કામ કર્યું છે.

4/5

અદિતિ સિંગર મિલિંદ ગાબાના વીડિયો સોન્ગ ‘મેં તેરી હો ગઈ...’થી ચર્ચામાં આવી હતી અને બાદમાં દર્શન રાવલનું નવુ આલ્બમ ‘હવા બનકે...’માં પણ તે આકર્ષક લાગી હતી.

5/5

ઈન્સ્ટાગ્રામ પર અદિતિના 8 લાખથી વધુ ફોલોઅર છે. (ફોટો સાભાર - તમામ તસવીરો અદિતિ બુધાથોકીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવાઈ છે) 





Read More