PHOTOS

ઇન્ટરનેટ પર છવાઈ અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ, આ ફિલ્મમાં કરશે ડેબ્યૂ, જુઓ Pics...

તાજેતરમાં બોલીવુડમાં એન્ટ્રીને લઇને પણ જોર્જિયાનું નામ ઘણૂ ચર્ચાઓમાં છે

Advertisement
1/5
આ કારણે પણ છે ચર્ચામાં
આ કારણે પણ છે ચર્ચામાં

તાજેતરમાં બોલીડવુમાં એન્ટ્રીને લઇને જોર્જિયાનું નામ ઘણું ચર્ચામાં છે.

2/5
‘દબંગ-3’નો ભાગ નથી
‘દબંગ-3’નો ભાગ નથી

કેટલાક લોકો આ વાતની આશા રાખીને બેઠા હતા કે, જોર્જિયા એન્ડ્રિયાની ફિલ્મ ‘દબંગ-3’થી ડેબ્યૂ કરવાની છે. પરંતુ જોર્જિયાનું કહેવું છે કે, તે આ ફિલ્મમાં કામ કરી રહી નથી અને ના કોઇ સ્પેશિયલ સોન્ગ પર પરફોર્મ કરશે.

Banner Image
3/5
શું કહેવું છે જોર્જિયાનું
શું કહેવું છે જોર્જિયાનું

જોર્જિયાએ ન્યુઝ એજન્સી આઇએએનએસને જણાવ્યું હતું કે, આ બધી અટકળો છે. જો કે, મને આ બ્રાન્ડથી પ્રેમ છે અને હું અરબાસ અને સલમાન (ખાન)ની રચનાત્મકતાની ઘાયલ છું. પરંતુ હું ‘દબંગ-3’માં ના એક્ટિંગ કરી રહી છું અને ના કોઇ પરફોર્મ કરી રહી છું. ભવિષ્ય વિશે કોણ જાણે છે.

4/5
તમિલ વેબ સીરીઝથી લોન્ચ થવાના સમાચાર
તમિલ વેબ સીરીઝથી લોન્ચ થવાના સમાચાર

જોર્જિયાએ વધુમા કહ્યું કે, હું ફિલ્મના નિર્માણના દરેક ક્ષણનો આનંદ ઉઠાવી રહી છું અને ડિસેમ્બરમાં ‘દબંગ-3’ના રીલીઝ થવાની રહા જોઇ રહી છું. પહેલા સમાચાર હતા કે, બોલીવુડની કોઇ મોટી ફિલ્મની જગ્યાએ આ ઇટાલિયન મોડલે પોતાને લોન્ચ કરવા માટે તમિલ વેબ સીરીઝ ‘કેરોલાઇન કામાક્ષી’ને પસંદ કરી, પરંતુ હવે અન્ય એક વાત સામે આવી છે.

5/5
આ ફિલ્મથી કરવાની છે બોલીવુડમાં એન્ટ્રી
આ ફિલ્મથી કરવાની છે બોલીવુડમાં એન્ટ્રી

તમને જણાવી દઇએ કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોર્જિયા તેનું બોલીવુડ ડેબ્યૂ સ્વ. એક્ટ્રેસ શ્રીદેવીના જીવન પર બની રહેલી ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’થી કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં પ્રિયા પ્રકાશ વારિયર લીડ એક્ટ્રેસની ભૂમિકા નિભાવવાની છે. (ફોટો સાભાર: તમામ તસવીરો જોર્જિયા એન્ડ્રિયાનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)





Read More