બોલીવુડ એક્ટર અર્જુન રામપાલ (Arjun Rampal) અને તેમની ગર્લફ્રેન્ડ ડેમેટ્રિડ્સએ ગત મહિને 18 જુલાઇના રોજ પોતાના પુત્ર અરિકનો પ્રથમ બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન તેમણે પહેલીવાર પોતાના પુત્રની તસવીરોને પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરી હતી.
(ફોટો સાભાર: તમામ તસવીરો યોગેન શાહની છે)