PHOTOS

PHOTOS: સોશિયલ મીડિયા પર આ બિકીની ગર્લે ધમાલ મચાવી

ટીવી સીરિયલમાં ‘મેં આઈ કમ ઈન મેડમ?’માં પોતાના શાનદાર અભિનયથી લોકોની વચ્ચે ઓળખ બનાવી ચૂકેલ એક્ટ્રેસ નેહા પેંડસેનો નવો લૂક તમને ચોંકાવી દે તેવો છે. નેહાની લેટેસ્ટ તસવીર જોઈને લાગે છે કે હવે તે મેડમ નહિ, પરંતુ મિસ બની ચૂકી છે. નેહા હવે પહેલી જેવી નથી દેખાઈ રહી, તેમાં બહુ જ ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. ટીવીનો પોપ્યુલર ચહેરો બની ચૂકેલ નેહા મરાઠી ઈન્ડસ્ટ્રીઝમાં પણ પોતાની ઓળખ બનાવી ચૂકી છે. નેહા સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર બહુ જ એક્ટિવ રહે છે અને સતત પોતાની તસવીરો શેર કરતી રહે છે. તેણે પોતાની લેટેસ્ટ તસવીર શેર કરી છે. જે પોસ્ટ થતા જ પોપ્યુલર બની ગઈ છે. 

Advertisement
1/5
ઓછું કર્યું પોતાનું વજન
ઓછું કર્યું પોતાનું વજન

નેહાએ પોતાનું વજન ઘટાડવા માટે બહુ જ મહેનત કરી છે.

2/5
આ સીરિયલથી મળી ઓળખ
આ સીરિયલથી મળી ઓળખ

ટીવી એક્ટ્રેસ નેહા પેંડસેને સૌથી વધુ પોપ્યુલારિટી બિગબોગની સ્પર્ધક બનીને મળી હતી. 

Banner Image
3/5
સીરિયલમાં પોપ્યુલર બની હતી
સીરિયલમાં પોપ્યુલર બની હતી

નેહાની કરિયરમાં સૌથી મોટો બ્રેક તેની કોમેડી સીરિયલ ‘મેં આઈ કમ ઈન મેડમ?’થી મળ્યો હતો.

4/5
33 વર્ષની છે નેહા
33 વર્ષની છે નેહા

મુંબઈમાં જન્મેલી નેહા પેંડસે શુંભાગી પેંડસેની દીકરી છે. 33 વર્ષીય નેહાએ મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

5/5
આ ફિલ્મોમાં કર્યું છે કામ
આ ફિલ્મોમાં કર્યું છે કામ

નેહાએ ટીવી શો હસરતેં, કોમેડી દંગલ, ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા અને એન્ટરટેઈનમેન્ટની રાત જેવા શો અને બોલિવુડની ફિલ્મો દાગ ધી ફાયર, દેવદાસ અને સ્વામી જેવી ફિલ્મોમાં મહત્વનો રોલ ભજવ્યો છે. (ફોટો સાભાર - તમામ તસવીરો નેહા પેંડસેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)





Read More