જાણીતા કોમેડિયન કપિલ શર્માના શોમાં ભૂરીના રોલ અદા કરી રહેલી સુમોના તાજેતરમાં થાઇલેન્ડમાં રજાઓ માણી રહી હતી.
આ તસવીરની એક ખાસ વાત એ છે કે તેમાં સુમોના પોતાના શરીર પર કરાવેલું ટેટૂ બતાવતી જોવા મળી રહી છે.
સુમોનાની તસવીરો પર સતત તેના ચાહકો કોમેન્ટ કરતા જોવા મળી રહ્યાં છે.
સુમોના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો તેના ચાહકોને ખુબજ પસંદ પડી રહી છે.
સુમોના જેટલી ટીવી પર જાણીતિ છે. તેનાથી ઘણી વધારે સોશિયલ મીડિયા પર પણ પોપ્યુલર છે.
સુમોનાને ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધારે લોકો ફોલો કરે છે. (ફોટો સાભાર: તમામ તસવીરો સુમોના ચક્રવર્તીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)