PHOTOS

જાણો કેટલી ગાઢ મિત્ર છે રિયા અને સારા અલી ખાન, આ Photos છે તેનો પુરાવો

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ડ્રગ્સ કેસમાં મુંબઇની ભાયખલા જેલમાં 14 દિવસની જે ન્યાયિક કસ્ટડીમાં છે.

Advertisement
1/6

આ NCBની પૂછપરછમાં સારાનું નામ આવતાની સાથે જ બોલીવુડના બે મોટા પરિવારોના નામ પણ કેસથી જોડાયા છે. કેમ કે, સારા પટોડી પરિવારની દિકરી અને તેના પિતાના બીજા લગ્ન શાહી કપૂર પરિવારમાં થયા છે.

2/6

રિયા અને સારાની મિત્રતાના કારણે કદાચ સુશાંત જ રહ્યો હશે. કેમ કે, સારાએ બોલીવુડમાં ડેબ્યૂ સુશાંત સાથે કર્યું હતું.

Banner Image
3/6

રિયા સાથેની સારાની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે.

4/6

થોડા સમય પહેલા સુધી રિયા અને સારા એક જ જીમમાં જતી હતી.

5/6

બંનેને ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળી છે.

6/6

હવે સુશાંત મામલે સારાનું નામ આવ્યા બાદ NCB શું એક્શન લે છે તે હવે જોવાનું રહ્યું. પરંતુ આ તસવીરોએ આ સાબિત કર્યું છે કે, રિયા જૂઠું બોલી રહી નથી.





Read More