PHOTOS

First Night પર મોટાભાગે ભારતીયો કરે છે આ કામ, જાણીને કદાચ વિશ્વાસ નહીં કરો તમે

લગ્ન પછી, દરેક First Nightની આતુરતાથી રાહ જુએ છે. સામાન્ય રીતે લોકો ફર્સ્ટ નાઈટ વિશે અનેક પ્રકારના સપના જોતા હોય છે અને કેટલાક આ ખાસ રાત વિશે વિચારી નર્વસ પણ થઈ જાય છે. જાણો, ભારતીય કપલ તેમની સુહાગરાત પર શું કરે છે.

Advertisement
1/4
આરામ છે જરૂરી
આરામ છે જરૂરી

લગ્ન એક લાંબી પ્રક્રિયા છે, તેની વિધિ થોડા દિવસ પહેલાથી શરૂ થઈ જાય છે. લગ્નથી પહેલા રોકા, સગાઈ, હલ્દી, મહેંદી, વરમાળા, ફેરા અને વિદાઈ જેવી કેટલીક પરંપરાઓ નિભાવી પડે છે. આ બધા વચ્ચે વર-વધુ ઘણા થાકી જાય છે. સુહાગરાતના દિવસે બંને આરામ કરવા માટે સમય મળી જાય છે, આ કારણે કેટલાક કપલ સુહાગરાત પર આરામ કરવાનું પસંદ કરે છે.

2/4
ગપસપનો રાઉન્ડ
ગપસપનો રાઉન્ડ

લગ્નની વિધિ પૂર્ણ થયા પછી પણ ઘરમાં મહેમાનોની હલચલ જોવા મળે છે. વરરાજાની ભાભી અને બહેનો વરરાજા અને દુલ્હનને ઘેરે બેસી જાય છે અને હસી-મજાક કરતા હોય છે. આ દિવસે, બહેનો તેમના ભાઈને ઘણી મજાક ઉડાવે છે. કેટલીક વખત તો ગપસપમાં આખી રાત નીકળી જાય છે.

Banner Image
3/4
એક-બીજા સાથે વાતચીત
એક-બીજા સાથે વાતચીત

સુહાગરાતની રાતે કેટલાક કપલ્સ વાતચીતમાં જ રાત પસાર કરે છે. ભારતમાં મોટાભાગે લોકોની અરેન્જ મેરેજ થયા છે. આ કારણે બંને એકબીજાને સારી રીતે સમજવા પર વધારે ધ્યાન આપે છે. કેટલાક કપલ્સ આ સુંદર ક્ષણ પર તેના પાર્ટનરને યાદગાર ગિફ્ટ પણ આપે છે.

4/4
હનીમુનનો પ્લાન
હનીમુનનો પ્લાન

કપલ્સમાં હનીમુન (Honeymoon)નો ઘણો ક્રેઝ હોય છે. ભારતના મોટાભાગના કપલ્સ (Couples) સુહાગરાતની જગ્યાએ હનીમુન પર શારીરિક સંબંધ બનાવવામાં વિશ્વાસ રાખે છે, જેથી તેમનું હનીમુન હમેશા યાદગાર બની રહે. તેથી ઘણી વખત તેઓ સુહાગરાત પર હનીમુનનો પ્લાન બનાવતા બનાવતા સુઈ જતા હોય છે.





Read More