PHOTOS

સમુદ્ર કિનારે જોવા મળ્યો Manushi Chhillarનો કાતિલ અંદાજ, PHOTOS VIRAL

માનુષી છિલ્લર (Manushi Chhillar) જલદી અક્ષય કુમાર અભિનીત ફિલ્મ 'પૃથ્વીરાજ'થી બોલીવુડમાં એન્ટ્રી મારવા માટે તૈયાર છે. 

Advertisement
1/8

આ તસવીરોને જોઇ માનુષીના ફેન્સ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. 

2/8

તેમની આ તસવીરો પર કોમેન્ટ બોક્સ દિલવાળી ઇમોજીનો વરસાદ થઇ રહ્યો છે.  

Banner Image
3/8

હાલમાં માનુષી વેકેશન મૂડમાં જોવા મળી રહી છે. 

4/8

તે સતત પોતાના ઇંસ્ટાગ્રામ પર એક્ટિવ છે. 

5/8

માનુષી છિલ્લર (Manushi Chhillar) પોતાના ધાબાને એક ટકાઉ ગાર્ડનમાં બદલવા માંગે છે કારણ કે તેમને લાગે છે કે આમ કરવાથી આધુનિક સમાજના ભવિષ્યના દ્વષ્ટિકોણથી પર્યાવરણ માટે અનુકૂળ છે. 

6/8

શાકાહારી માનુષી પોતાના ઘરના બગીચામાં ફળ અને શાકભાજી ઉગાડવા માંગે છે. 

7/8

થોડા દિવસો પહેલાં માનુષીએ સ્વિમિંગ પૂલ પરથી કેટલીક તસવીરો શેર કરી હતી. 

8/8

માનુષી, પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત અક્ષય કુમાર અભિનીત ફિલ્મ 'પૃથ્વીરાજ'થી બોલીવુડમાં એન્ટ્રી મારવા માટે તૈયાર છે. તમામ તસવીરો:  Instagram@ManushiChhillar





Read More