બોલિવૂડનો નવાબ સૈફ અલી ખાન (Saif Ali Khan) માત્ર નામથી નહીં પણ લાઇફ સ્ટાઇલથી પણ નવાબ જેવો છે. સૈફના પટૌડી પેલેસને જોઈને તેની લાઇફસ્ટાઇલનો અંદાજ લગાવી શકાય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પેલેસમાં 150થી પણ વધારે રૂમ છે. પટૌડી પેલેસ બહાર વિશાળ લોન પણ છે. તો ચાલો જોઈએ આવા ભવ્ય પટૌડી પેલેસની તસવીરો...
સૈફ ઘણીવાર પોતાના પરિવાર સાથે પટૌડી પેલેસમાં રજા પસાર કરવા આવે છે.
પટૌડી પેલેસમાં અનેક ફિલ્મોના શૂટિંગ કરવામાં આવ્યા છે.
પટૌડી પેલેસની સફેદ દિવાલો અને લાંબી સીડી તેને ભવ્યતા આપે છે.
પટૌડી પેલેસમાં એક બહુ મોટો સ્વિમિંગ પુલ છે.
પેલેસમાં સફેદ અને કાળો આરસ શતરંજની જેમ લાગેલો છે.
સૈફની લેટેસ્ટ ફિલ્મ તાનાજીને સારી એવી સફળતા મળી છે.
ફિલ્મ તાનાજીમાં સૈફ, અજય દેવગન અને કાજોલનો મહત્વનો રોલ હતો.