PHOTOS

ક્યાંક તમે મિસ તો નથી કરી ને અલાયાની આ INSTA PICS

અલાયા એફ (Alaya Furniturewala)એ ઇંસ્ટાગ્રામ પર ફોટાના કેપ્શનથી પોતાના ફેન્સનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. 

Advertisement
1/5
આ લખ્યું કેપ્શનમાં
આ લખ્યું કેપ્શનમાં

તેમણે તેને કેપ્શન આપતાં લખ્યું કે ''આ પોઝમાં હું સારી લાગું છું, પરંતુ મને હકિકતમાં સ્લાઉચિંગને રોકવાની જરૂર છે.'' 

2/5
36.3 હજારથી વધુ લાઇક્સ
36.3 હજારથી વધુ લાઇક્સ

ઇંસ્ટાગ્રામ પર અત્યાર સુધી આ ફોટાને 36.3 હજારથી વધુ લાઇક્સ મળી છે. 

Banner Image
3/5
લીધી હતી 50 પુશ-અપ ચેલેન્જ
લીધી હતી 50 પુશ-અપ ચેલેન્જ

અલયાએ તાજેતરમાં જ 50 પુશ-અપ ચેલેન્જ લીધી હતી. 

4/5
'જવાની જાનેમન'થી ફિલ્મમાં કર્યું હતું ડેબ્યૂ
'જવાની જાનેમન'થી ફિલ્મમાં કર્યું હતું ડેબ્યૂ

વર્કફ્રંટની વાત કરીએ તો અલાયાએ ફિલ્મ 'જવાની જાનેમન'થી આ વર્ષે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું છે.

5/5
સાઇન કર્યા છે ત્રણ ફિલ્મોના કોન્ટ્રાક્ટ
સાઇન કર્યા છે ત્રણ ફિલ્મોના કોન્ટ્રાક્ટ

આ ઉપરાંત તેમણે જય શેવકરામણિ સાથે ત્રણ ફિલ્મ કોન્ટ્રાક્ટ પર સાઇન કર્યા છે. (ફોટો સાભાર: તમામ તસવીરો અલાયા એફના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.)





Read More