PHOTOS

Bad Cholesterol: દવા વિના બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવું ઈઝી છે, રોજ કરી લો આ 5 આસન

ong>ખરાબ લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી આહારના કારણે બેડ કોલેસ્ટ્રોલ નાની વયે પણ વધવા લાગે છે. બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે જો નેચરલ ઉપ...

Advertisement
1/6
ભુજંગાસન
ભુજંગાસન

ભુજંગાસન કરવાથી શરીરનું સ્ટ્રેચિંગ થાય છે, મેટાબોલિઝમ સુધરે છે. તેને કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે.   

2/6
અર્ધ મત્સ્યેન્દ્રાસન
અર્ધ મત્સ્યેન્દ્રાસન

આ આસન કરવાથી લિવર, કિડની ડિટોક્સ થાય છે. તેનાથી શરીરની ગંદકી બહાર નીકળી જાય છે. અને બેડ કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.   

Banner Image
3/6
સેતુ બંધાસન
સેતુ બંધાસન

આ યોગાસન બ્લડ સર્કુલેશન સુધારે છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે.   

4/6
કપાલભાતિ
કપાલભાતિ

કપાલભાતિ પ્રાણાયામ કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે.   

5/6
વૃક્ષાસન
વૃક્ષાસન

આ યોગાસન કરવાથી શરીરમાં બેલેન્સ વધે છે અને બ્લડ સર્કુલેશન સુધરે છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.   

6/6




Read More