PHOTOS

Tooth Cavity Remedy: જમ્યા પછી રોજ ચાવી લો આ 1 વસ્તુ, દાંત ક્યારેય નહીં થાય સડો

Tooth Cavity Remedy: દાંત પર જમા કેવિટી એટલે કે દાંતમાં સડો થવાથી ભયંકર દુખાવો થાય છે. આ દુખાવો અને સડો દુર કરવા ઘણીવાર દાંત કાઢી નાખવા પડે છે. આજે તમને 1 એવી વસ્તુ વિશે જણાવીએ જેને જમ્યા પછી રોજ ચાવી લેવાથી દાંતમાં સડો નહીં થાય.
 

Advertisement
1/6
દાંત માટે અસરદાર નુસખો
દાંત માટે અસરદાર નુસખો

આ દેશી નુસખો દાંતને સડતા અટકાવશે અને દાંતમાં જો પહેલાથી સડો થઈ ગયો હશે અને દાંત પોલા થઈ ગયા હશે તો તેને પણ રીપેર કરશે. તો ચાલો જાણીએ આ અસરદાર નુસખા વિશે.  

2/6
લવિંગમાં યુજિનોલ
લવિંગમાં યુજિનોલ

લવિંગમાં યુજિનોલ નામનું સ્પેશિયલ કંપાઉન્ડ હોય છે. યુજેનોલ પાવરફુલ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી પ્રોપર્ટી ધરાવે છે. તે દાંતમાં વધતા બેક્ટેરિયાને મારે છે અને ઈંફેકશન મટાડે છે.   

Banner Image
3/6
દાંતમાં સડો
દાંતમાં સડો

દાંતમાં સડો થાય કે દાંતમાં કેવિટી અટકાવવામાં લવિંગ મદદ કરે છે. આ ઉપરાંત દાંત અને પેઢામાં થતા દુખાવાને ઘટાડવામાં પણ લવિંગ મદદ કરે છે.  

4/6
1 લવિંગ ચાવીને ખાવું
1 લવિંગ ચાવીને ખાવું

તેનો લાભ મેળવવા માટે જમ્યા પછી રોજ 1 લવિંગ ધીરે ધીરે ચાવીને ખાવું જોઈએ. જો દાંતમાં તકલીફ પહેલાથી હોય અને દુખાવો રહેતો હોય તો લવિંગના તેલનો ઉપયોગ કરી શકો છો.  

5/6
લવિંગ ખાવાની આદત
લવિંગ ખાવાની આદત

હેલ્થ એક્સપર્ટ અનુસાર જમ્યા પછી લવિંગ ખાવાની આદત દાંતના બેક્ટેરિયા સાથે મોં માંથી આવતી વાસ, દાંતની સેંસિટિવીટી રોકવામાં પણ મદદ કરશે.  

6/6




Read More