PHOTOS

International Kissing Day 2023 Date : આ અભિનેત્રીઓ કિસ કરતાં થઇ ગઇ બેકાબૂ, બેશર્મીની તમામ હદો કરી પાર

Bollywood best kissing scenes: એક જમાનો હતો જ્યારે ફિલ્મોમાં ઇંટિમેટ સીનને શૂટ કરવા માટે બે ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે ફિલ્મોમાં બોલ્ડ સીનથી દર્શક અસહજ અનુભવી રહ્યા હતા. પરંતુ આજે સમય બદલાયો છે, લોકોની લાગણીઓ બદલાઇ ગઇ છે. આજકાલ ફિલ્મોમાં કહાની હોય કે ન હોય પરંતુ ઇંટિમેટ સીન જરૂર હોય છે પછી ભલે આ સ્ક્રીપ્ટની જરૂર કહો કે ફક્ત પબ્લિસિટીનો દ્વષ્ટિકોણ. બોલીવુડમાં એવી ઘણી ફિલ્મો છે જેમાં ઇંટિમેટ સીન્સ કરતાં એક્ટર્સ પોતાના પર કાબૂ રાખી શક્યા નહી અને કટ બોલવા છતાં તે અટક્યા નહી, જવા દો, આજે અમે બોલીવુડના ટોપ 5 કિસિંગ સીનની યાદી લઇને આવ્યા છી જેને મોટા પડદા પર બબાલ મચાવી હતી. 

Advertisement
1/5
1. Shahid Kapoor & Kareena Kapoor – Jab We Met
1. Shahid Kapoor & Kareena Kapoor – Jab We Met

જો આપણે આઇકોનિક કિસની વાત કરીએ તો કોઇ શંકા વિના કરીના અને શાહિદની ફિલ્મ જબ વી મેટનું નામ પ્રથમ આવશે. ફિલ્મના અંતમાં શાહિદ અને કરીનાની સેન્સિયસ કિસએ દર્શકોને દિવાના બનાવી દીધા હતા. આ ફિલ્મ બંનેની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. શાહિદ અને કરીનાની જોડીને એકસાથે ખૂબ પસંદ કરવામાં આવી હતી.

2/5
2. Hrithik Roshan & Katrina Kaif – Zindagi Na Milegi Dobara
2. Hrithik Roshan & Katrina Kaif – Zindagi Na Milegi Dobara

આ ફિલ્મમાં એક શાનદાર કહાની, શાનદાર કાસ્ટ હોવા છતાં, એક વસ્તુ જે લોકોને સૌથી વધુ ગમી હતી તે હતી કેટરિના અને ઋત્વિકનું ઑન-સ્ક્રીન લિપ-લૉક. બંનેના લિપ-લોકને બોલિવૂડના ઈતિહાસમાં સૌથી સેક્સી કિસ માનવામાં આવે છે. જે અંદાજમાં કેટરીના ટશનથી બુલેટ પર બેસીને આવે છે, ઋત્વિકની એક ઝલક મેળવવા માટે અને તે સમયે એક એવી સેંશુઅલ કિસ કરે છે લોકોના મોંઢા અને કાન ખુલા રહી જાય છે.  

Banner Image
3/5
3. Ranveer Singh & Deepika Padukone – Goliyon Ki Rasleela Ram Leela
3. Ranveer Singh & Deepika Padukone – Goliyon Ki Rasleela Ram Leela

રણવીર અને દીપિકા તેમની ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન કેમેસ્ટ્રી માટે ખૂબ જ ફેમસ છે. બંનેની જોડી બોલિવૂડના હોટેસ્ટ કપલની યાદીમાં સામેલ છે. સેક્સી બેકગ્રાઉન્ડવાળી ફિલ્મ રામલીલામાં બંને વચ્ચે એવી કિસ થઈ હતી કે જેને જોઈને લોકોનો દિવસ સુધરી ગયો હતો. 

4/5
4. Emraan Hashmi & Jacqueline Fernandez - Murder 2
4. Emraan Hashmi & Jacqueline Fernandez - Murder 2

જો કિસિંગ સીનની વાત કરીએ તો બોલિવૂડના સિરિયલ કિસર ઈમરાનને કેવી રીતે ભૂલી શકાય. તેના સેક્સી કિસિંગ સીન્સની યાદી લાંબી છે. તનુશ્રી દત્તા, મલ્લિકા શેરાવતથી લઈને જેકલીન ફર્નાન્ડીઝ સુધી, આ બોલિવૂડ ઓજી કિસરે ઓન-સ્ક્રીન અભિનેત્રીઓ સાથે હોઠ બંધ કર્યા છે. પરંતુ મર્ડર 2માં જેકલીન સાથેની તેની કિસ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

5/5
5. Shah Rukh Khan & Katrina Kaif - Jab Tak Hai Jaan
5. Shah Rukh Khan & Katrina Kaif - Jab Tak Hai Jaan

રોમાંસના બાદશાહ શાહરૂખ ખાને મોટા પડદા પર કિસ નથી કરી પરંતુ ફિલ્મ 'જબ તક હૈ જાન'માં 'નો-કિસ' ક્લોઝ તોડી છે. શાહરૂખે કેટરીના સાથે કરી એવી કિસ કે લોકો જોતા જ રહી ગયા.





Read More