Axis Direct Positional Pick: શેર બજારમાં ચાલી રહેલા ઉતાર-ચડાવ વચ્ચે પોઝિશનલ ટ્રેડર્સ માટે કેટલાક સ્ટોક્સમાં ખરીદીની તક છે. બ્રોકરેજ હાઉસ એક્સિસ ડાયરેક્ટ (Axis Direct)એ પોઝિશનલ ટ્રેડર્સ માટે 5 સ્ટોક્સ Samvardhana Motherson, AB Real Estate, Garden Reach, Bata India, Mazagon Dock પસંદ કર્યાં છે.
એક્સિસ ડાયરેક્ટનું કહેવું છે કે આ સ્ટોક્સમાં 0-15 દિવસ માટે ખરીદી કરવાની છે. સાથે પોઝિશનલ ટ્રેડર સ્ટોક્ટના ટાર્ગેટ, સ્ટોપલોસ અને એન્ટ્રી રેન્જ જણાવી છે.
Samvardhana Motherson માં એક્સિસ ડાયરેક્ટે બાય રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 218 છે, સ્ટોપલોસ 197 રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇસ રેન્જ 200-203 છે.
AB Real Estate ને Axis Direct એ પોઝિશનલ બિક બનાવ્યો છે. બાય રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 3170 રૂપિયાનો છે. સ્ટોપલોસ 2820 રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇસ રેન્જ 2869-2898 છે.
Garden Reach ને Axis Direct એ પોઝિશનલ બિક બનાવ્યો છે. સ્ટોક પર બાય રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 1930 છે. સ્ટોપલોસ 1720 રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇસ રેન્જ 1745-1765 છે.
Bata India ને Axis Direct એ પોઝિશનલ પિક બનાવ્યો છે. BUY રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 1509 છે. સ્ટોપલોસ 1413 રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇસ રેન્જ 1423 છે.
Mazagon Dock ને Axis Direct એ પોઝિશનલ પિક બનાવ્યો છે. ટાર્ગેટ 4900 છે. સ્ટોપલોસ 4305 રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇસ 4387-4432 છે.
(ડિસ્ક્લેમરઃ અહીં શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસે આપી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)