PHOTOS

GMAIL: શું તમને આવે છે UNKNOWN E-MAIL? આ રીતે જાણો ક્યાંથી આવ્યો E-MAIL

નવી દિલ્લીઃ લગભગ ઈ-મેઈલ મોકલવા માટે મોટેભાગના લોકો GMAIL યૂઝ કરે છે. પરંતુ, જ્યારે કોઈ અનનોઉન સોર્સથી તમને મેઈલ આવે ત્યારે તમારા મનમાં જિજ્ઞાશા ઉત્પન્ન થાય કે આ મેઈલ ક્યાંથી આવ્યો છે. અહીં અમે તમને જણાવીશું કે કેવી રીત તમે જાણી શકો છો કે કયાનું ઈ-મેઈલ એડ્રેસ છે અને ક્યાંથી તે મોકવામાં આવ્યો છે.

Advertisement
1/5
આ વેબસાઈટ કરશે મદદ
આ વેબસાઈટ કરશે મદદ

તમે PIPL અને SPOKIO વેબસાઈટની મદદથી આ કામ કરી શકો છો. આ વેબસાઈટની મદદથી તમે મોકલનારનું લોકેશન અને અન્ય માહિતી મેળવી શકો છો.  

2/5
લોકેશન જાણવા આ રસ્તો પણ અપનાવી શકો છો
લોકેશન જાણવા આ રસ્તો પણ અપનાવી શકો છો

ઈ-મેઈલનું લોકેશન જાણવા માટે સૌપ્રથમ તમારે GMAIL પર જવાનું રહેશે. પછી તમારે એ મેઈલને ઓપન કરવાનું રહેશે. ત્યાર, બાદ તમારે લેફ્ટ સાઈડના ત્રણ ડોટ બટન પર ક્લીક કરવાનું રહેશે.

Banner Image
3/5
SHOW ORIGINAL પર ક્લીક કરો
SHOW ORIGINAL પર ક્લીક કરો

ત્યાં ક્લીક બાદ તમારે તમે SHOW ORIGINAL પર ક્લીક કરો. ત્યારબાદ તમારી સ્ક્રિન પર એક નવું પેજ ખુલશે અને તેના પર મેઈલનું IP એડ્રેસ ઉપલબ્ધ હશે. પછી, તમારે એડ્રેશને કોપી કરીને WOLFARM ALPHA વેબસાઈટ પર જવાનું રહેશે અને IP એડ્રેસ સર્ચ કરવાનું રહેશે. જ્યાંથી તમને મેઈલના લોકેશન વિશે માહિતી મળશે.

4/5
ફેસબુકના સર્ચ બારમાં નાખી સર્ચ કરી શકો છો
ફેસબુકના સર્ચ બારમાં નાખી સર્ચ કરી શકો છો

આ સિવાય ફેસબુક દ્વારા ઈ-મેઈલ સંબંધિત માહિતી પણ મેળવી શકો છો. જે ઈ-મેઈલ IDથી તમને મેઈલ આવી રહ્યા છે. તે મેઈલ IDને તમે કોપી કરી ફેસબુકના સર્ચ બારમાં નાખી સર્ચ કરી શકો છો.

5/5
ફેસબુક એકાઉન્ટમાંથી માહિતી મેળવી શકો છો
ફેસબુક એકાઉન્ટમાંથી માહિતી મેળવી શકો છો

જો તે યૂર્ઝે તે  ઈ-મેઈલ IDનો ઉપયોગ કરીને ફેસબુક આઈડી બનાવી હશે. તો આવી સ્થિતિમાં, તમે ફેસબુક એકાઉન્ટમાંથી બધી માહિતી મેળવી શકશો. 





Read More