PHOTOS

Jennifer Winget ના બર્થ ડે પર જુઓ તેમના બોલ્ડ Photos

'બેપનાહ' એક્ટ્રેસ જેનિફર વિંગેટ આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. વર્ષ 1985માં જેનિફરનો મુંબઇમાં જન્મ થયો હતો. જેનિફર વિંગેટ ટીવીની સૌથી મોટી ડિમાંડિંગ અને પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે.

Advertisement
1/10
35 વર્ષની થઇ જેનિફર
35 વર્ષની થઇ જેનિફર

જેનિફર વિંગેટ આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. લોકડાઉન વચ્ચે પણ પોતાના ઘરમાં કેદ છે. 

2/10
ઇંસ્ટાગ્રામ ફોલોઅર્સ
ઇંસ્ટાગ્રામ ફોલોઅર્સ

જેનિફર વિંગેટની સુંદરતાના લાખો દિવાના છે. ઇંસ્ટાગ્રામ પર જેનિફરના 9 મિલિયન ફોલોઅર્સ છે. 

Banner Image
3/10
સોશિયલ મીડિયા પર એક્ટિવ
સોશિયલ મીડિયા પર એક્ટિવ

જેનિફર વિંગેટ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઇંસ્ટાગ્રામ પર જેનિફર પોતાની એક-એકથી ચડિયાતા ફોટો વીડિયો શેર કરે છે.

4/10
છુટાછેડા લીધા છે જેનિફરે
છુટાછેડા લીધા છે જેનિફરે

કરણ સિંહ ગ્રોવર અને જેનિફર વિંગેટએ લાંબા અફેર બાદ લગ્ન કર્યા હતા. અઢી વર્ષ સુધી બંનેનો સંબંધ એકદમ ખુશનુમા ચાલતો પરંતુ ફરીથી બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. 

5/10
બોલીવુડ ફિલ્મોમાં પણ અજમાવી ચૂકી છે હાથ
બોલીવુડ ફિલ્મોમાં પણ અજમાવી ચૂકી છે હાથ

જેનિફર વિંગેટ 'અકેલે હમ અકેલે તુમ', 'રાજા કી આયેગી બારાત', 'રાજા કો રાની સે પ્યાર હો ગયા', 'કુછ ના કહો' અને 'ફિર સે' જેવી બોલીવુડ ફિલ્મોમાં જોવા મળી છે. જોકે બોલીવુડ ઇંડસ્ટ્રીમાં તેમને કોઇ ખાસ ઓળખ ન મળી શકી. 

6/10
'બેહદ' અને 'બેપનાહ'થી મળી ઓળખ
'બેહદ' અને 'બેપનાહ'થી મળી ઓળખ

જેનિફર વિંગેટ હાલ 'બેહદ' 2 ટીવી શોમાં જોવા મળી રહી છે. 'બેપનાહ' અને 'બેહદ'થી જેનિફરને ઘર-ઘરમાં ઓળખ મળી. 

7/10
ફિટનેસ ફ્રીક
ફિટનેસ ફ્રીક

જેનિફર વિંગેટ પોતાના ફિટનેસને લઇને ખૂબ સજાગ રહે છે. ઇંસ્ટાગ્રામ પર તમને તેની ઘણી વર્કઆઉટ ફોટો જોવા મળી જશે.

8/10
ટીવીની એકદમ સુંદર અભિનેત્રી
ટીવીની એકદમ સુંદર અભિનેત્રી

ટીવીની 10 સૌથી સુંદર અભિનેત્રીમાંથી એક જેનિફર વિંગેટ પણ છે. જેનિફરના ઘણા કો-સ્ટાર તેના પર ફીદા છે. 

9/10
બિકીની ફોટો વડે લગાવી આગ
બિકીની ફોટો વડે લગાવી આગ

જેનિફર વિંગેટની બિકીની ફોટ જોઇ તેમના ફેન્સનો જરૂર પરસેવો છૂટી જશે. જેનિફરનો આ બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી ચૂકી છે.  

10/10
સેક્સી ફોટોથી બધાને કરે છે ઘાયલ
સેક્સી ફોટોથી બધાને કરે છે ઘાયલ

ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટ પોતાના સેક્સી ફોટોથી ફેન્સને દિવાના બનાવે છે. જેનિફરને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર તમને તેમના સેક્સી ફોટો જોવા મળી જશે. 





Read More