PHOTOS

Anupama અને 'બા' જ નહીં, TV ની આ સાસુ અને વહુની જોડીઓએ પણ મચાવી છે ધૂમ!

નવી દિલ્લીઃ સાસ-વહુ જોડી' તે છે જે ડેઈલી શો માં ચાહકોને આર્કષિત કરે છે. અહીંયા કેટલીક એવી જોડીઓ બતાવાઈ છે જે ચાહકોએ ભારતીય ટેલીવિઝનની સ્ક્રીન પર સંબંધોને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું પસંદ કર્યું છે. તો અહીં અમે તમને આવી જ કેટલીક સિરીયલોના પાત્રોનો પરિચય આપવા જઈ રહ્યા છીએ. અહીં હિન્દી ટેલિવિઝન પરની કેટલીક સાસ-બહુ ટીમો છે જેણે સંબંધને નવો અર્થ આપ્યો છે.
 

Advertisement
1/6
અનુપમા-લીલાશાહ (અનુપમા)
અનુપમા-લીલાશાહ  (અનુપમા)

તાજેતરમાં અનુપમા સિરિયલમાં અનુપમા અને બા વચ્ચેના સંબંધોનો જોઈને ભાવુક થઈ જવાય છે...અનુપમાની દરેક મુશ્કેલીમાં બા તેની માતાની જેમ તેની સાથે ઉભા જોવા મળે છે.

2/6
સંધ્યા રાઠી અને સંતોષ રાઠી ( દિયા ઓર બાતી હમ)
સંધ્યા રાઠી અને સંતોષ રાઠી ( દિયા ઓર બાતી હમ)

સંધ્યા અને સંતોષની વચ્ચે મીઠા સંબંધ છે, જ્યારે પણ જરૂર પડે ત્યારે બંનેએ એક-બીજાને સાથ આપ્યો છે.

Banner Image
3/6
ઈશિતા ભલ્લા અને સંતોષી ભલ્લા (યે હે મહોબ્બતે)
ઈશિતા ભલ્લા અને સંતોષી ભલ્લા (યે હે મહોબ્બતે)

ઈશિતા અને સંતોષી ટેલિવિઝન પર સૌથી વધારે પસંદ આવનારી સાસ-વહુની જોડીમાંથી એક છે. આ બંનેને આજે પણ પ્રેમ-નફરના સંબંધ માટે યાદ કરવામાં આવે છે. ઓન સ્ક્રીન સમીકરણે આ બંનેને બહુ જ ફેમસ કર્યા

4/6
ગોપી મોદી અને કોકિલા મોદી ( સાથ નિભાના સાથિયા)
ગોપી મોદી અને કોકિલા મોદી ( સાથ નિભાના સાથિયા)

ડેઈલી શો માં સૌથી પ્રિય જોડીમાંના એક, અને ગયા વર્ષે તેઓએ શરૂ કરેલી મેમ ફેસ્ટને કોણ ભૂલી શકે છે - 'રસોડે મે કોન થા.' કોકિલા મોદી હંમેશા તેમની પુત્રવધૂ ગોપીની સુરક્ષા કરતા અને પુત્રવધૂ માટે બને તે બધું કરતા.

5/6
અક્ષરા સિંધાનિયા અને કાવેરી સિંધાનિયા ( યે રિશ્તા ક્યાં કહલાતા હૈ)
અક્ષરા સિંધાનિયા અને કાવેરી સિંધાનિયા ( યે રિશ્તા ક્યાં કહલાતા હૈ)

મોટાભાગનાં સાસુ-વહુની જોડીઓથી વિપરીત, જેમના સંબંધોમાં થોડી કડવાશ હતી, તેઓ હવે પછી-તે એકબીજાની પીઠ થાબડે છે. સંબંધોમાં કેટલાક ઉતાર-ચઢાવ આવ્યા પણ પરંતુ સંબંધને સંભાળી રાખ્યા

6/6
શારદા મોદી અને સાક્ષી મોદી ( એક નઈ પહચાન)
શારદા મોદી અને સાક્ષી મોદી ( એક નઈ પહચાન)

એક નાયી પહેંચાન' શો ની આ સાસુ-વહુની જોડીએ સાસુ-વહુના સંબંધને એક નવો એંગલ આપ્યો. સાક્ષી તેની સાસુને ફરીથી અભ્યાસ કરવા અને શિક્ષિત સ્ત્રી બનવામાં મદદ કરે છે.





Read More