PHOTOS

Urfi Javed એ ફરી મચાવી ધમાલ, આ વખતે એવી વસ્તુમાંથી બનાવ્યો ડ્રેસ, નજીક જતાં પણ લોકોને લાગશે ડર!

Urfi Javed New Dress: ઉર્ફી જાવેદ ફરી એકવાર નવા અવતારમાં દુનિયાની સામે આવી છે. પરંતુ આ વખતે ઉર્ફીએ એવો ડ્રેસ બનાવ્યો છે કે કોઈ પણ નજીક જતાં પહેલાં ચાર વાર વિચારશે. હા...ઉર્ફીએ નવા ડ્રેસનું બ્લાઉઝ સ્ક્રૂ વડે બનાવ્યું છે, જેમાં હસીનાએ શાર્પવાળી સાઇડ બહારની તરફ રાખી છે. અહીં જુઓ ઉર્ફી જાવેદના નવા આઉટફીટની તસવીરો છે...

Advertisement
1/5

ઉર્ફી જાવેદ આ વખતે એક અલગ લેવલનો ખતરનાક ડ્રેસ પહેરેલી જોવા મળી છે. ઉર્ફીએ બ્લેક લેધર પર સ્ક્રૂ ફિક્સ કરીને નવા ડ્રેસનું બ્રેલેટ સ્ટાઇલ બ્લાઉઝ બનાવ્યું. ઉર્ફીએ તેના બ્લાઉઝ પર તમામ પ્રકારના નાના-મોટા સ્ક્રૂ લગાવ્યા છે.

2/5

ઉર્ફીએ ખતરનાક બ્રાલેટ સાથે હાઇ સ્લિટ લેધર સ્કર્ટ પહેર્યું હતું. ઉર્ફીનું સ્કર્ટ એક ગોળ બ્રોચ વડે કમર પર ટકેલું છે. 

Banner Image
3/5

ઉર્ફી જાવેદે પોતાનો નવો લુક કોઇપણ તામજામ વિના પોતાના ગુલાબી વાળને ચોંટી બાંધીને પુરો કર્યો છે. 

4/5

ઉર્ફી જાવેદના નવા લૂકના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થવા લાગ્યા છે. આ સાથે જ લોકોએ હસીનાના ડ્રેસ પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે.

5/5

ઉર્ફી જાવેદના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, એક સમયે ટીવીથી અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર હસીના ટૂંક સમયમાં બોલિવૂડમાં પગ મૂકવા જઈ રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો ઉર્ફી એકતા કપૂરની લવ સેક્સ ઔર ધોખા 2માં જોવા મળશે.





Read More