PHOTOS

Urfi Javed Oops Moment: જ્યારે સંભાળી શકી નહી ઉર્ફી સાડીનો પાલવ

Urfi Javed Oops Moment: ઉર્ફી જાવેદ (Urfi Javed) ને ઇંડસ્ટ્રીની સૌથી બોલ્ડ અભિનેત્રીમાંથી એક ગણવામાં આવે છે. બિકીની હોય કે સાડી, ઉર્દી જાણે છે કે દરેક આઉટફિટને કઇ રીતે સેક્સી અને હેપનિંગ બનાવી શકાય છે. આજે અમે તમને જે તસવીરો બતાવવા જઇ રહ્યા છીએ તેમાં તો ઉર્ફીએ સાડી પહેરી છે પરંતુ તમામ ફોટોઝમાં ઉર્ફી પોતાની સાડીનો પાલવ સંભાળી શકી નહી, ક્યારેક હવાએ તો ક્યારે કોઇ બીજા કારણે પાલવ ઉડ્યો છે. 

Advertisement
1/5

આ ફોટામાં જોઇ શકાય છે કે ઉર્ફીએ પીળા રંગની ફ્લોરલ સાડી પહેરી છે. હવામાં ઉર્ફી પાલવ સંભાળવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ પાલવ ઉડી રહ્યો છે. 

2/5

ઉર્ફીએ આ ફોટામાં પણ સી ગ્રીન કલરની સુંદર ફ્લોરલ સાડી પહેરી છે. આ કોલાજના પ્રથમ ફોટામાં પણ ઉર્ફીની સાડીનો પાલવ યોગ્ય જગ્યાએ નથી, અભિનેત્રી તેને હાથમાં પક્ડીને સંભાળવાનો પ્રયત્ન કરી રહી છે. 

Banner Image
3/5

ઉર્ફી આ ફોટામાં પણ પાલવની સાથે કંઇક કરી રહી છે. વાદળી સાડીમાં લુક તો ઉર્ફીએ ખૂબ રોયલ લીધો છે પરંતુ બીજા જ ફોટામાં ઉર્ફી પાલવને હાથમાં લઇને પોતાના ચહેરાને તડકાને ઢાંકવાનો પ્રયત્ન કરી રહી છે. 

4/5

આ ફોટામાં ઉર્ફીની સાડીના પાલવને હવા અથવા કોઇ બીજી તાકતે ઉડાવ્યો નથી. પરંતુ પહેલા ફોટા અભિનેત્રી પોતે પોતાના પાલવને ઉડાવીને પોઝ આપી રહી છે. 

5/5

આ એકદમ બોલ્ડ ફોટો છે જેમાં બ્લાઉઝની નીચેનું ઉર્ફીનું ટેટૂ પણ દેખાઇ રહ્યું છે. પહેલા ફોટામાં તો ઉર્ફીની સાડીનો પાલવ બરોબર જગ્યાએ છે પરંતુ બીજા ફોટામાં ઉર્ફીનો પાલવ ઉતરીને તેમના હાથમાં આવી ગયો છે. 





Read More