PHOTOS

ગુજરાતના આ જિલ્લામાં આભ ફાટ્યું! હજારો ઘરો ખાડીના પાણીમાં ગરકાવ, જુઓ ભયાનક તસવીરો

Very Havy Rainfall in South Gujarat: છેલ્લાં 48 કલાકથી દક્ષિણ ગુજરાતમાં સતત ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. એમાંય વાત કરીએ સુરત શહેરનો તો અહીં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. એકતરફ આકાશથી વરસાદી આફત વરસી રહી છે. તો બીજી તરફ ખાડી ઓવરફ્લો થતાં ખાડીના પાણી પણ રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યાં છે. જેને પગલે હાલ હજારો ઘરો ખાડીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં કમર સમા પાણી ભરાઈ ગયા છે. પાણીમાં ગરકાવ થયેલાં વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરીને ફાયર વિભાગની ટીમો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવી રહી છે.
 

Advertisement
1/8

ખાડી ઓવરફ્લો થતાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. ત્યારે પાણીમાં ફસાયેલાં લોકોને સ્થળાંતર કરવા તંત્રની મદદ લેવાઈ છે. જુઓ વરસાદના રૌદ્ર સ્વરૂપની ખતરનાક તસવીરો...

2/8

આ દ્રશ્યો છે સુરતના લિંબાયત અને ભટાર વિસ્તારના. શહેરના અનેત વિસ્તારોમાં હાલ આવી જ હાલત છે. ઉપરવાસમાં વરસાદના કારણે અલગ અલગ ખાડીઓ ઓવરફ્લો. 

Banner Image
3/8

આ વરસાદી સંકટની સ્થિતિમાં હંમેશાની જેમ ZEE24કલાકની જાંબાઝ ટીમ સતત લોકોની વચ્ચે પહોંચીને તંત્ર અને સરકાર સુધી તમારો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.

4/8
5/8
6/8
7/8
8/8




Read More