PHOTOS

વિકી કૌશલની ભાભી બોલ્ડનેસમાં બોલિવુડની હોટ મલ્લિકાને આપે છે ટક્કર, કેટરીના કૈફને પણ ભૂલી જશો

આ વર્ષે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જૌ સૌથી વધારે કોઈ કપલ 'ટોફ ઓફ ધ ટાઉન' રહ્યુ હોય તો તે છે કેટરીના કૈફ અને વિકી કૌશલ.. બંને લગ્ન કરી દીધા છે પરંતુ હજી પણ સોશિયલ મીડિયામાં તેમના ફોટા છવાયેલા રહે છે. પરંતુ આ બધા વચ્ચે વિકી કૌશલના નાના ભાઈ સની કૌશલની કથિત ગર્લફ્રેન્ડ ચર્ચાનું કેન્દ્ર બની છે. જેનું નામ શારવરી વાઘ (Sharvari Wagh) છે. જ્યારથી વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન થયા છે ત્યારથી દરેક જગ્યાએ તેમની ચર્ચા થઈ રહી છે. પરંતુ આ દરમિયાન તમે વિકી કૌશલના નાના ભાઈ સની કૌશલની કથિત ગર્લફ્રેન્ડને ભૂલી નહીં શકો. જે સુંદરતાના મામલામાં કેટરીનાને ટક્કર આપે છે

Advertisement
1/5
કેટરીના કૈફની દેરાણી
કેટરીના કૈફની દેરાણી

કેટરીના કૈફના લગ્નમાં આમ તો ઘણા મહેમાન સામેલ થયા પરંતુ તેમાં એક વ્યક્તિ ખૂબ ચર્ચામાં રહી અને તે ટૂંક સમયમાં કેટરીના કૈફ અને વિકી કૌશલના પરિવારમાં સામેલ થવા જઈ રહી છે. અહીં વાત થઈ રહી છે કેટરીના કૈફની દેરાણીની જે સતત પોતાની સુંદરતાના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.

2/5
શરવરી અને સની વચ્ચે રિલેશન
શરવરી અને સની વચ્ચે રિલેશન

અભિનેતા વિકી કૌશલ (Vicky kaushal)ના ભાઈ સની કૌશલની કથિત ગર્લફ્રેન્ડ શરવરી વાઘ(Sharvari Wagh)ને હવે કોઈ ઓળખાણની જરૂર નથી. શરવરી વાઘ અને સની કૌશલ વચ્ચેના સંબંધ લાંબા સમયથી ચર્ચામાં છે.  

Banner Image
3/5
બંને એકબીજાને કરી રહ્યા છે ડેટ
 બંને એકબીજાને કરી રહ્યા છે ડેટ

જો રિપોર્ટ્સનું માનીએ તો શરવરી વાઘ વિકી કૌશલના નાના ભાઈ સની કૌશલને ડેટ કરી રહી છે. શર્વરી કેટરીનાના લગ્નમાં પણ જોવા મળી હતી. આવી સ્થિતિમાં લોકોનું કહેવું છે કે હવે શરવરી ટૂંક સમયમાં વિકી-કેટરિનાના પરિવારમાં સામેલ થઈ શકે છે.

4/5
બંટી ઔર બબલી-2થી કારકિર્દીની શરૂઆત
બંટી ઔર બબલી-2થી કારકિર્દીની શરૂઆત

શરવરી વાઘે (Sharvari Wagh) બંટી ઔર બબલી-2 ફિલ્મથી સિનેજગતમાં પર્દાપણ કર્યું છે. સુંદરતા અને  બોલ્ડ અવતારથી અન્ય અભિનેત્રીઓને અભિનેત્રીઓને પણ ટકકર આપી છે. શરવરીએ પોતાની સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.

5/5
શરવરીનું મજબૂત બેકગ્રાઉન્ડ
શરવરીનું મજબૂત બેકગ્રાઉન્ડ

તમને જણાવી દઈએ કે શર્વરીનું બેકગ્રાઉન્ડ ખૂબ જ મજબૂત છે. તે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના પીઢ નેતા મનોહર જોશીની પૌત્રી છે. તેના પિતા શૈલેષ વાઘ મુંબઈના મોટા બિલ્ડર છે. શર્વરી વાઘ અભિનેત્રી બનતા પહેલા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. શર્વરીએ સંજય લીલા ભણસાલીની ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.





Read More