PHOTOS

PICS : પતિ ડેનિયલ વેબર સાથે પુલમાં મસ્તી કરતા દેખાઈ સુપરહોટ સની

Advertisement
1/10

એક્ટ્રેસ સની લિયોનીનો ચાહકવર્ગ બહુ મોટો છે. સોશિયલ મીડિયા પર લાખો ચાહકો તેની ફોલો કરે છે. હાલમાં સનીની લેટેસ્ટ પોસ્ટ તેના ચાહકોને બહુ પસંદ પડી છે અને ગણતરીના કલાકોમાં વાઇરલ થઈ ગઈ છે. 

2/10

સનીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે તસવીરો શેયર કરી છે એમાં તે ઠંડા પાણીની મજા માણતી જોવા મળે છે. 

Banner Image
3/10

સનીના પતિ ડેનિયલે પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પુલની તસવીર શેયર કરી છે. ડેનિયલ પણ આ તસવીરમાં સ્વિમિંગની મજા માણતો જોવા મળી રહ્યો છે. 

4/10

સની અને ડેનિયલે થોડા દિવસ પહેલાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બીચ પર મજા માણતા હોય એવી તસવીર શેયર કરી હતી. 

5/10

સનીની બિકિની તસવીરે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી. તસવીરમાં સની સમુદ્રકિનારે સેક્સી પોઝ આપતી જોવા મળી રહી છે. 

6/10

સની અને ડેનિયલ મિત્રો સાથે મજા માણવામાં માને છે.  આ તસવીરો એ વાતનો પુરાવો છે.

7/10

સનીએ થોડા દિવસ પહેલાં બ્લેક બિકિનીમાં પોતાની તસવીર શેયર કરી હતી જેણે ચાહકોના દિલ જીતી લીધા હતા. 

8/10

સની અને ડેનિયલ એકબીજાની કંપનીમાં ખુશ રહે છે. તેઓ બંને સાથે હોય ત્યારે તેમને બીજી કોઈ કંપનીની જરૂર નથી પડતી. 

9/10

સની પોતાની હેલ્થ માટે જાગૃત છે અને તે નિયમિત રીતે ડેનિયલ સાથેના વર્કઆઉટ સેશનની તસવીરો પોસ્ટ કરતી રહે છે. 

10/10

સની આઉટડોર ફોટોશૂટમાં પણ ગજબની ખૂબસુરત લાગે છે. સ્પેશિયલ ફોટોશૂટમાં શીલા પર બેઠેલી સની અપ્સરા જેવી ગજબરની ખૂબસુરત લાગી રહી છે. 





Read More