PHOTOS

સુંદરતામાં અનુષ્કાને તો ક્યાંય પાછળ પાડી દે તેવી છે વિરાટ કોહલીની ભાભી, જુઓ Photos

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) ના વનડે અને ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટની દુનિયાના ધુરંધર છે. પરંતુ સ્ટાઈલના મામલે તો તે કોઈ પણ બોલીવુડ સુપરસ્ટારથી જરાય કમ નથી. તેની વાઈફ અનુષ્કા શર્મા પણ ભારતની ટોપની અભિનેત્રીઓમાં સામેલ છે. પરંતુ આજે અમે તમને  આ પાવર કપલની નહીં પરંતુ વિરાટના ભાભીની વાત કરીશું. 

Advertisement
1/5
ખુબ જ સુંદર છે ચેતના
ખુબ જ સુંદર છે ચેતના

વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલી, તેઓ પણ ક્રિકેટર ભાઈની જેમ સ્માર્ટ અને હેન્ડસમ છે. વિકાસે ચેતના કોહલી સાથે કેટલાક વર્ષો અગાઉ લગ્ન કર્યા હતા. સુંદરતાના મામલે ચેતના પોતાની દેરાણી અનુષ્કાને ખુબ ટક્કર આપે છે. 

2/5
ખાસ અવસરો પર જ જોવા મળે છે
ખાસ અવસરો પર જ જોવા મળે છે

ચેતના કોહલી અને વિકાસ કોહલી ખાસ અવસરો પર જ જોવા મળે છે. વિરાટ અને અનુષ્કાના રિસેપ્શનની પાર્ટી દરમિયાન આ કપલને ખુબ કવરેજ મળ્યું હતું. 

Banner Image
3/5
સોશિયલ મીડિયા પર એક્ટિવ છે ચેતના
સોશિયલ મીડિયા પર એક્ટિવ છે ચેતના

ચેતના કોહલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેમની મોટાભાગની તસવીરમાં તે પતિ વિકાસ કોહલી સાથે જોવા મળે છે. ચેતના ફિટનેસનો ખુબ ખ્યાલ રાખે છે. જે તેમની પોસ્ટ પરથી સ્પષ્ટ દેખાય છે. 

4/5
લક્ઝરી લાઈફ સ્ટાઈલ ગમે છે
લક્ઝરી લાઈફ સ્ટાઈલ ગમે છે

ચેતના કોહલી લક્ઝરી લાઈફસ્ટાઈલ એન્જોય કરે છે. ચેતના હાઉસવાઈફ છે. પતિ સાથે દિલ્હીમાં રહે છે. 

5/5
અનુષ્કા અને ચેતના વચ્ચે કેવો છે સંબંધ?
અનુષ્કા અને ચેતના વચ્ચે કેવો છે સંબંધ?

અનુષ્કા શર્મા અને ચેતના કોહલી વચ્ચે સારી કેમેસ્ટ્રી છે. બંને દેરાણી જેઠાણી પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં સાથે જોવા મળે છે અને એક બીજાનો ખુબ ખ્યાલ રાખવાનું પસંદ કરે છે. 





Read More