PHOTOS

Bold Web Series: બાળકો સુઇ જાય પછી જોજો આ વેબસીરીઝ, કારણ કે બોલ્ડ સીનનો પાર નથી

Bold Web Series To Watch Alone: ઓટીટી પ્લેટફોર્મ પર એવા-એવા કંટેન્ટ છે જેને તમે પરિવાર અથવા બાળકો સાથે જોઇ ન શકો. ઓટીટી પર એવી ઘણી વેબ સીરીઝ છે જેને તમે એકલામાં જ જોશો તો સારુ રહેશે. 

Advertisement
1/7

તમને વેબ સીરીઝ જોવાનો શોખીન છો પરંતુ ઓટીટી પર કેટલીક વેબ સીરીઝ એવી છે જેને પરિવાર સાથે જોવી મોંઘી પડી શકે છે. એવામાં આગળની સ્લાઇડ્સમાં જુઓ તે બોલ્ડ વેબ સીરીઝનું લિસ્ટ જેને હોટ એડલ્ટ સીન અને ગાળાગાળીની ભરમાર છે. 

2/7
આશ્રમ 2
આશ્રમ 2

બોબી દેઓલની વેબ સીરીઝ 'આશ્રમ' માં અભિનેત્રી ત્રિધા ચૌધરીએ એક એકથી ચઢિયાતા ઇંટીમેટ સીન આપ્યા છે. આ એવા સીન છે જેને તમે પરિવાર અથવા બાળકો સાથે જોવામાં ખચકાટ અનુભવશો. 

Banner Image
3/7
સેક્રેડ ગેમ્સ
સેક્રેડ ગેમ્સ

'સેક્રેડ ગેમ્સ' માં અપશબ્દોની સાથે સાથે ઇંટીમેટ સીનની ભરમાર છે. સીરીઝની બંને સીઝન ઓટીટી પર જોરદાર હીટ સાબિત થઇ છે. 

4/7
મિર્ઝાપુર
મિર્ઝાપુર

'મિર્ઝાપુર' માં એટલી ગાળો અને ખરાબ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે પરિવાર સાથે જોવી મોંઘી પડી શકે છે. 

5/7
ફોર મોર શોટ્સ પ્લીઝ
ફોર મોર શોટ્સ પ્લીઝ

'ફોર મોર શોર્ટ્સ પ્લીઝ' બે સીઝન આપી ચૂકી છે. આ સીરીઝમાં સયાની ગુપ્તા અને મિલિંદ સોનમે કેમેરા સામે તમામ હદો પાર કરી દીધી છે. 

6/7
વર્જિન રિવર સીઝન-4
વર્જિન રિવર સીઝન-4

'વર્જિન રિવર સીઝન-4' ની બધી જ સીઝન ફેન્સને  ખૂબ ગમી હતી. આ સીરીઝમાં એવા ઇંટીમેટ સીન છે તેને તમે એકલામાં જ જોઇ શકો છો. 

7/7
બોમ્બે બેગમ્સ
બોમ્બે બેગમ્સ

'બોમ્બે બેગમ્સ' માં પૂજા ભટ્ટ અને રાહુલ બોસની વચ્ચે કેમિસ્ટ્રી એકદમ રોમેન્ટિક છે. આ સીરીઝમાં બંનેએ જોરદાર ઇંટીમેટ સીન આપ્યા છે. 





Read More