PHOTOS

શિંગોડાની ખેતી ખેડૂતોને કરી શકે છે માલામાલ! 6 મહિનામાં પાક તૈયાર, વર્ષે કમાશો 4-5 લાખ, આ રીતે કરી શકો છો ખેતી

આજકાલ સારી નોકરી છોડીને લોકો ખેતીમાં પોતાનું કરિયર બનાવી રહ્યા છે અને બીજા ખેડૂતો માટે ઉદાહરણરૂપ બની રહ્યા છે. જેઓ પોતાના પરિવારનું તો ગુજરાન ચલાવે જ છે.

Advertisement
1/8

શિંગોડા જેણે ચેસ્ટનટ પણ કહેવામાં આવે છે, તેની ખેતી કરી તમે વર્ષે 4-5 લાખ સુધીની કમાણી કરી શકો છો. 

2/8

શિંગોડાનો પાક માત્ર 6 મહીનામાં તૈયાર થઈ જાય છે. એટલા માટે અન્ય પાકોની સરખામણીએ શિંગોડામાંથી બે ઘણો નફો કમાઈ શકાય છે. 

Banner Image
3/8

શિંગોડાની લાલ ચિકની ગુલરી, લાલ ગઠુઆ, હરીરી, ગઠુઆ, કટીલા જેવી જાતોમાંથી ઘણો સારો નફો મેળવી શકાય છે.

4/8

શિંગોડાની ખેતી માટે સૌથી પહેલા ખેતરને ચારેબાજુથી 2થી 3 ફૂટ સુધી ઉંચી મેંઢ બનાવો અને પછી તેમાં 1 ફૂટની ઉંચાઈ સુઘી પાણી ભરી રાખો.

5/8

શિંગોડાના પાક માટે છોડ નર્સરીમાં જાન્યુઆરીથી ફેબ્રુઆરીના મહીનામાં તૈયાર કરવામાં આવે છે. તેની રોપણી જુલાઈમાં મોનસૂનના સમયમાં કરવામાં આવે છે.

6/8

શિંગોડામાં પ્રોટીન, શર્કરા, કેલ્શિયમ, મેગનીજ, પોટેશિયમ, વિટામિન સી, જિંક, કોપર ઘણી માત્રામાં હોય છે.

7/8

શિંગોડાની ખેતીમાં તમે ફળને કીટાણુઓથી બચાવવા માટે ફોસ્ફોરસ અને પોટેશિયમનો ઉપયોગ કરી શકો છો.

8/8

તેની સાથે ખેતરમાં પ્રતિ હેક્ટરમાં 30થી 40 કિલોગ્રામ યૂરિયાનો ઉપયોગ કરો.





Read More