કોરોનાકાળ દરમિયાન ભારતમાં અનેક એવી વેબ સિરીઝ રિલીઝ થઈ જેણે બોલ્ડનેસમાં તમામ હદો પાર કરી નાખી હતી. આ સિરીઝે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. આ રિપોર્ટમાં અમે તમને એવી જ કેટલીક બોલ્ડ વેબસિરીઝના બોલ્ડ સીન વિશે જણાવીશું જેને લઈને હજુ ચર્ચાઓ ચાલે છે.
આશ્રમની જ એક અન્ય અભિનેત્રી ત્રિધા ચૌધરીએ પણ વેબ સિરીઝમાં ખુબ બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા. તેના બોલ્ડ દ્રશ્યોના કારણે જ તે રાતોરાત ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બની ગઈ.
શમા સિકંદર માયા સિરીઝમાં હોટ એન્ડ સિઝલિંગ અવતારમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની અદાઓએ ફેન્સને ચોંકાવી દીધા હતા.
મિલિન્દ સોમણની વેબ સિરીઝ ફોર મોર શોટ્સ પ્લીઝમાં અભિનેત્રી સયાની ગુપ્તાએ પોતાની અદાઓથી દર્શકોને ઘાયલ કરી દીધા હતા.
અભિનેત્રી રસિકા દુગ્ગલે મિર્ઝાપુરમાં જબરદસ્ત બોલ્ડ દ્રશ્યો આપ્યા છે. તેણે અભિનયની સાથે સાથે માદક અદાઓથી દરેકના હ્રદય જીતી લીધા હતા.
નેટફ્લિક્સની ધાંસૂ વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સમાં અભિનેત્રી રાજશ્રી દેશપાંડેએ ન્યૂડ થઈને જે તહેલકો મચાવ્યો હતો તે હજુ પણ દર્શકો ભૂલ્યા નથી.
રાગિણી એસએમએસ રિટર્ન્સમાં અભિનેત્રી કરિશ્મા શર્માએ બોલ્ડ સીન્સ આપ્યા જેને જોઈને દર્શકોના હ્રદયના ધબકારા વધી ગયા હતા.
નેટફ્લિક્સની લસ્ટ સ્ટોરીમાં કિયારા અડવાણી (Kiara Advani) ના આ દ્રશ્યને કોઈ ભૂલી શકે? કિયારાના આ એક દ્રશ્યએ આખી વેબસિરીઝને યાદગાર બનાવી દીધી હતી.
રાગિણી એસએમએસ રિટર્ન્સમાં અભિનેત્રી કરિશ્મા શર્માએ બોલ્ડ સીન્સ આપ્યા જેને જોઈને દર્શકોના હ્રદયના ધબકારા વધી ગયા હતા.
ફ્લોરા સૈની-અન્વેશી જૈને ઓલ્ટ બાલાજીની એડલ્ટ વેબ સિરીઝ ગંદી બાતમાં લેસ્બિયન પ્રેમીની ભૂમિકા ભજવી હતી. બંનેના બોલ્ડ દ્રશ્યો પર ખુબ બબાલ મચી હતી.
ફ્લોરા સૈની-અન્વેશી જૈને ઓલ્ટ બાલાજીની એડલ્ટ વેબ સિરીઝ ગંદી બાતમાં લેસ્બિયન પ્રેમીની ભૂમિકા ભજવી હતી. બંનેના બોલ્ડ દ્રશ્યો પર ખુબ બબાલ મચી હતી.