PHOTOS

Belly Fat: પેટની ચરબી ઉતારવાનો સૌથી સરળ રસ્તો, રોજ 1 મિનિટ આ પોઝિશનમાં રહો, ચમત્કારી ફેરફાર દેખાશે

Plank Benefits for Belly Fat: બેલી ફેટ એટલે પેટની ચરબી પર્સનાલિટી બગાડે છે. આ ચરબીને ઉતારવા માટે કલાકોની મહેનત કરવાની જરૂર નથી રોજ બસ 1 મિનિટ પ્લેન્ક કરવાનું શરુ કરો. પ્લેન્ક કરવાનો ટ્રેંડ લોકપ્રિય થઈ રહ્યો છે. 
 

Advertisement
1/5
એક્સરસાઈઝ
એક્સરસાઈઝ

પ્લેંક એક બોડી વેટ એક્સરસાઈઝ છે જેમાં વ્યક્તિએ બોડીને ફોરઆર્મ્સ અને પગની આંગળીઓની મદદથી જમીનથી ઉપર રાખવાની હોય છે. રોજ 1 મિનિટ આ રીતે રહેવાનું હોય છે.   

2/5
પેટ અને કમર
પેટ અને કમર

પ્લેન્ક કોર મસલ્સ એટલે પેટ અને કમરની વચ્ચેના મસલ્સને મજબૂત કરે છે. આ એક્સરસાઈઝથી પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે અને શરીરની સ્ટેબિલિટી સુધરે છે.   

Banner Image
3/5
20 સેકન્ડથી શરુઆત કરો
20 સેકન્ડથી શરુઆત કરો

સૌથી પહેલા યોગા મેટ પર ઊંધા સુઈ જવું ત્યારપછી કોણીને 90 ડિગ્રી ફોલ્ડ કરી શરીરને ઉપર ઉઠાવો. ત્યારબાદ શરીરને પગથી માથા સુધી સીધું રાખો. પેટને અંદર ખેંચી શ્વાસ લેવો અને છોડવો. શરુઆતમાં 20 સેકન્ડથી શરુઆત કરો અને ધીરેધીરે 1 મિનિટ સુધી હોલ્ડ કરો.  

4/5
પેટની ચરબી ઝડપથી ઉતરે
પેટની ચરબી ઝડપથી ઉતરે

પ્લેંક રોજ કરવાથી પેટની ચરબી ઝડપથી ઉતરે છે. કારણ કે આ એક્સરસાઈઝ ડાયરેક્ટ કોર એરિયાને ટારગેટ કરે છે. સાથે જ પીઠ અને ગરદનના સ્નાયૂને મજબૂત કરે છે.   

5/5




Read More