PHOTOS

અનેક અભિનેત્રીઓએ શરમ નેવે મૂકી, અર્ધનગ્ન થઈને સ્નાન કરતી શેર કરી એવી એવી બોલ્ડ PHOTOS

Actresses shared pictures while taking a bath: બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવી અભિનેત્રીઓની કોઈ કમી નથી, જેમના દરેક એક્ટ પર લાખો લોકો પોતાનું દિલ આપી બેસે છે. તેમની ઇન્સ્ટાગ્રામ વોલ પર તેમની હોટ અને સિઝલિંગ તસવીરો જોવા મળી રહી છે. પરંતુ આજે અમે તમને કેટલીક અભિનેત્રીઓની એવી તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જેમાં તેમણે બોલ્ડનેસની તમામ હદ વટાવી દીધી છે. આ અભિનેત્રીઓએ નહાતી વખતે પોતાની તસવીરો શેર કરી છે. આ અભિનેત્રીઓમાં રશ્મિ દેસાઈથી લઈને શ્રદ્ધા આર્યા સુધીના નામ સામેલ છે. જુઓ આ તસવીરો...

Advertisement
1/6

સલમાન ખાનની એક્ટ્રેસ ઝરીન ખાને બાથટબમાં ટોપલેસ નહાતી તસવીર શેર કરી ત્યારે તે ખૂબ ટ્રોલ થઈ હતી.

2/6

શ્રદ્ધા આર્યાએ પણ શાવર લેતી વખતે કેટલાક એવા પોઝ આપ્યા હતા કે તે ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતી.

Banner Image
3/6

ટીવી સીરિયલ 'બઢો બહૂ' ફેમ રિતાશા રાઠોરે બાથટબમાં સ્નાન કરતી પોતાની તસવીર શેર કરીને અહેવાલોમાં ચમકી હતી.

4/6

ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈએ ગત વર્ષે નહાતી વખતે કેટલીક તસવીરો શેર કરીને સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું હતું.

5/6

CID ફેમ મેઘા ગુપ્તા સોશિયલ મીડિયા પર તેના હોટ લુક માટે ફેમસ છે. તેણે એકવાર બરફના પાણીથી નહાતી વખતે લોકોને દંગ કરી દીધા હતા.

6/6

ગત વર્ષે 'અનુપમા'ની સંસ્કારી પુત્રવધૂ કિંજલની ભૂમિકા ભજવનાર નિધિ શાહે શોવર લેતી વખતે તસવીર શેર કરીને લોકોને દંગ કરી દીધા હતા.





Read More