PHOTOS

અહીં 10માંથી 7 પુરુષ કરે છે વન નાઈટ સ્ટેન્ડ, મહિલાઓનો આંકડો જાણીને થઈ જશો હેરાન!

One Night Stand Relationships: વન નાઈટ સ્ટેન્ડને લઈ યુવાનોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. લોકો શારીરિક અને માનસિક સંતુષ્ટિ માટે આવું કરે છે. ચાલો જાણીએ કે આવું ક્યાં સૌથી વધુ થાય છે.

Advertisement
1/8

21મી સદીમાં વન નાઇટ સ્ટેન્ડ હવે ચોંકાવનારી વાત રહી નથી. દુનિયાના ઘણા દેશોમાં તે ખૂબ જ સામાન્ય છે. ત્યાં સુધી કે હવે ભારતમાં પણ વન નાઈટ સ્ટેન્ડ ટ્રેન્ડ ક્યાંકને ક્યાંક વધી રહ્યો છે. વન નાઇટ સ્ટેન્ડનો અર્થ ફક્ત શારીરિક આનંદ માટે એક રાત માટે કોઈની સાથે સંબંધ બાંધવો થાય છે. આમાં લાગણીઓને કોઈ સ્થાન નથી. ચાલો જાણીએ કે, સૌથી વધુ વન નાઇટ સ્ટેન્ડ ક્યાં થાય છે.

2/8

હાલના સમયમાં વન નાઇટ સ્ટેન્ડની જીવનશૈલી યુવાનોને ખૂબ આકર્ષિત કરી રહી છે. ફક્ત છોકરાઓ જ નહીં, છોકરીઓ પણ તેને અપનાવી રહી છે.

Banner Image
3/8

ભારતમાં પણ વન નાઇટ સ્ટેન્ડનો ટ્રેન્ડ વધ્યો છે. હાલમાં તે મહાનગરોમાં ચોક્કસ વર્ગ અથવા વિચારધારાના લોકો પૂરતો મર્યાદિત છે.

4/8

મીડિયા રિપોર્ટ્સ અને મળતી માહિતી અનુસાર સૌથી વધુ વન નાઇટ સ્ટેન્ડ અમેરિકામાં જોવા મળે છે. અહીંના યુવાનો આ કલ્ચરને ખૂબ પ્રોત્સાહન આપી રહ્યા છે.

5/8

અમેરિકામાં લગભગ 72 ટકા પુરુષોએ વન નાઈટ સ્ટેન્ડ હોવાનું સ્વીકાર્યું છે. એટલે કે 100 માંથી 7 પુરુષોએ વન નાઈટ સ્ટેન્ડ કર્યું છે.

6/8

આ યાદીમાં મહિલાઓનો આંકડો પણ ઓછો નથી. અહીં લગભગ 68% મહિલાઓને વન નાઈટ સ્ટેન્ડનો ક્રેઝ છે અને તેમણે ઓછામાં ઓછું એક વાર તો આવું કર્યું જ છે.

7/8

અમેરિકામાં લોકો ઘણીવાર ક્લબ, પાર્ટીઓ અને ડેટિંગ એપ્સ દ્વારા વન નાઇટ સ્ટેન્ડનો અનુભવ કરે છે. અહીં તેને મોટો મુદ્દો માનવામાં આવતો નથી.

8/8

રિપોર્ટ્સ અનુસાર અમેરિકામાં 42 ટકા વન નાઇટ સ્ટેન્ડ રજાઓ દરમિયાન થાય છે. આ ઉપરાંત નોર્વે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ તે સામાન્ય છે.





Read More