PHOTOS

કોણ છે સુમન રાવ? જુઓ Miss India 2019 ની 10 સૌથી ગ્લેમરસ તસવીરો

મુંબઇમાં  સ્થિત સરદાર વલ્લભાઇ પટેલ ઇંડોર સ્ટેડિયમમાં શનિવારે સ્ટાર્સની મહેફીલમાં ફેમિના મિસ ઇન્ડીયા વર્લ્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સુમને આ ખિતાબ પોતાના નામે કર્યો. 

Advertisement
1/10
23 નવેમ્બર 1996માં થયો હતો જન્મ
23 નવેમ્બર 1996માં થયો હતો જન્મ

સુમન 23 વર્ષની છે અને તેનો જન્મ 23 નવેમ્બર 1996માં થયો હતો.

2/10
મનપસંદ રમત છે બાસ્કેટ બોલ
મનપસંદ રમત છે બાસ્કેટ બોલ

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સુમન સ્પોર્ટ્સમાં પણ અવ્વલ છે અને બાસ્કેટ બોલ તેમની મનપસંદ રમતમાંથી એક છે. 

Banner Image
3/10
ઘણી મેચ પણ રમી ચૂકી છે સુમન
ઘણી મેચ પણ રમી ચૂકી છે સુમન

મિસ ઇન્ડીયા બનતાં પહેલાં તે બાસ્કેટ બોલની ઘણી મેચ પણ રમી ચૂકી છે. 

4/10
નવી મુંબઇ 2018માં રહી ચૂકે ફર્સ્ટ રનર અપ
નવી મુંબઇ 2018માં રહી ચૂકે ફર્સ્ટ રનર અપ

મિસ ઇન્ડીયા બનતાં પહેલાં સુમન રાવ મિસ નવી મુંબઇ 2018માં ફર્સ્ટ રનર અપ રહી ચૂકી છે. 

5/10
સમુદ્વી બીચની સફાઇમાં પણ આપ્યું યોગદાન
સમુદ્વી બીચની સફાઇમાં પણ આપ્યું યોગદાન

સુમન મુંબઇમાં અફરોજ શાહના નેતૃત્વમાં સમુદ્વી બીચની સફાઇ કરવામાં પણ સહયોગ કરી ચૂકી છે. 

6/10
સામાજિક જીવનમાં ખૂબ સક્રિય છે
સામાજિક જીવનમાં ખૂબ સક્રિય છે

સુમન રાવ સામાજિક જીવનમાં પણ ખૂબ સક્રિય છે અને તેમને ચાઇલ્ડ હેલ્પ ફાઉન્ડેશન નામની સંસ્થા માટે અત્યાર સુધી 80 હજારની રકમ લોકો પાસેથી દાન માટે જમા કરાવી છે. 

7/10
કરી રહી છે CA નો અભ્યાસ
કરી રહી છે CA નો અભ્યાસ

સુમન રાવ સીએ (CA)નો અભ્યાસ કરી ચૂકી છે. 

8/10
કાર્યક્રમમાં બોલીવુડ સ્ટાર્સે લીધો ભાગ
કાર્યક્રમમાં બોલીવુડ સ્ટાર્સે લીધો ભાગ

તો બીજી તરફ ફેમિના મિસ ઇન્ડીયા 2019 કાર્યક્રમમાં રેમો ડિસૂઝા, અભિનેત્રી હુમા કુરૈશી, ચિત્રાંગદા સિંહ, ફેશન ડિઝાઇનર ફાલ્ગુની શેન પીકોક અને ભારતીય ફૂટબોલર સુનીલ છત્રી જેવા સ્ટાર્સે ભાગી લીધો હતો. 

9/10
કાર્યક્રમમાં તેમના પરર્ફોમન્સે મચાવી ધમાલ
કાર્યક્રમમાં તેમના પરર્ફોમન્સે મચાવી ધમાલ

કાર્યક્રમ દરમિયાન કેટરિના કૈફ, વિક્કી કૌશલ અને મૌની રોય જેવા ફિલ્મી સ્ટાર્સે પોતાના ડાન્સ પરફોર્મન્સથી દર્શકોને મંત્રમુગ્ધ કરી લીધા. 

10/10
કરણ જોહર અને મનીશ પોલે કર્યું હોસ્ટ
કરણ જોહર અને મનીશ પોલે કર્યું હોસ્ટ

બોલીવુડ ફિલ્મ નિર્માતા કરણ જોહર અને અભિનેતા મનીષ પોલે આ કાર્યક્રમને હોસ્ટ કર્યો. (ફોટો સાભાર: તમામ ફોટા સુમન રાવના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવ્યા છે.) 





Read More