PHOTOS

ભાજપ V/s કોંગ્રેસ : ગુજરાતની આ 5 બેઠક પર જુઓ કોણ સામસામે ચૂંટણી જંગ લડશે

બેઠકો પર પ્રતિસ્પર્ધી ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. ભાજપે અને કોંગ્રેસ અનેક બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે જાણી...

Advertisement
1/5

આણંદમાં ભાજપના મિતેષ પટેલ અને કોંગ્રેસના ભરતસિંહ સોલંકી આમને-સામને

2/5

બારડોલી બેઠક પર ભાજપના પ્રભુ વસાવા અને કોંગ્રેસના તુષાર ચૌધરી વચ્ચે ટક્કર

Banner Image
3/5

છોટાઉદેપુરમાં ભાજપના ગીતાબેન રાઠવા અને કોંગ્રેસના રણજીત રાઠવા વચ્ચે ટક્કર

4/5

જુનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચૂડાસમા અને કોંગ્રેસના પૂજા વંશ આમને-સામને

5/5

પાટણ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના જગદીશ ઠાકોર આમને-સામને





Read More