ામાં અને ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો. આ વરસાદના કારણે ભાલ પંથક પાણી પાણી થયું છે. ભાલ વિસ્તારના પાણી ભરાયેલા આકાશી દ...
ભાલના 20 કિલોમીટરથી વધુ વિસ્તારમાં પાણી ભરાયા. સનેસ, માઢિયા, પાળીયાદ, સવાઇનગર, ખેતા ખાટલી, કાળાતલાવ સહિત 20 થી વધુ ગામોમાં પાણી ભરાયા છે.
ભાવનગર જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાલ પંથક પાણીમય થયું છે. ભારે વરસાદના કારણે ભાલના 20 કિમીથી વધુ વિસ્તારમાં પાણી ભરાયા છે.
તારીખ 19 જૂનના રોજ લેવાયેલા ભાલ વિસ્તારના પાણી ભરાયેલા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદ બંધ થયાના આજે ચાર દિવસ થયા છતાં પણ સ્થિતી ત્યાંની ત્યાં જ છે.
સનેસ, માઢિયા, પાળીયાદ, સવાઇનગર, ખેતા ખાટલી, કાળાતલાવ સહિત 20 થી વધુ ગામોમાં પાણી ભરાયેલા છે.
ભાવનગર કલેક્ટર પણ આ સ્થિતિ માનવ સર્જિત પૂર હોવાનું સ્વીકારી ચુક્યા છે.