PHOTOS

6 મિનિટ માટે દુનિયા અંધકારમાં ડૂબી જશે... 2 ઓગસ્ટે પૃથ્વીનું સૌથી મોટું સૂર્યગ્રહણ થશે, જાણો તેના વિશે

World Biggest Solar Eclipse: ધરતી પર 2 ઓગસ્ટ, 2027ના દુનિયાનું સૌથી મોટું સૂર્ય ગ્રહણ થશે. માનવામાં આવી રહ્યું છે કે તેના કારણે ધરતી પર આશરે 6 મિનિટ અંધકાર છવાઈ જશે. આ દરમિયાન બપોરે આકાશ અંધારામાં ડૂબી જશે. આ અનોખો નજારો પહેલા ક્યારેય જોવા મળ્યો નથી.

Advertisement
1/7
શું હોય છે સૂર્ય ગ્રહણ?
 શું હોય છે સૂર્ય ગ્રહણ?

સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે. 2 ઓગસ્ટ, 2027 ના રોજ આ સૂર્યગ્રહણ ખૂબ જ અનોખું હશે કારણ કે તેના કારણે સૂર્ય પૃથ્વી પર 6 મિનિટ માટે છુપાયેલ રહેશે.  

2/7
આ દૃશ્ય ક્યારે અને ક્યાં દેખાશે?
 આ દૃશ્ય ક્યારે અને ક્યાં દેખાશે?

મળતી માહિતી મુજબ, આ સૂર્યગ્રહણ 2 ઓગસ્ટ, 2027 ના રોજ દેખાશે. ભારતની વાત કરીએ તો, અહીં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. ઉત્તર અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે.

Banner Image
3/7
શું ભારતમાં પણ જોવા મળશે આ નજારો?
 શું ભારતમાં પણ જોવા મળશે આ નજારો?

માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ સૂર્યગ્રહણ આંશિક રૂપથી દેખાશે. સવારે 7.30થી 9 કલાક સુધી તે જોઈ શકાશે. દિલ્હી, મુંબઈ, કોલકત્તા જેવા શહેરોમાં તેનો આંશિક નજારો જોવા મળશે.

4/7
આ નજારો બધાને ચોંકાવી દેશે
 આ નજારો બધાને ચોંકાવી દેશે

આ સૂર્યગ્રહણની ખાસિયત છે કે 6 મિનિટ સુધી સૂર્ય સંપૂર્ણ રીતે ઢંકાઈ જશે. દિવસમાં અચાનક અંધારૂ જોવા મળશે. આ નજારો બધાને રોમાંચિત કરી દેશે.

5/7
સૂર્યગ્રહણને કેમ ન જોવું જોઈએ?
 સૂર્યગ્રહણને કેમ ન જોવું જોઈએ?

તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણને ક્યારેય ઉઘાડી આંખે ન જોવું જોઈએ. આ દરમિયાન વિશેષ સૂર્યગ્રહણ ચશ્મા કે સોલર ફિલ્ટરનો ઉપયોગ કરો.  

6/7
શું છે સૂર્યગ્રહણનું મહત્વ
 શું છે સૂર્યગ્રહણનું મહત્વ

તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ માત્ર ખગોળીય ઘટના નહીં, પરંતુ તેનું ઘણું સાંસ્કૃતિક મહત્વ છે. ભારતમાં તેને હંમેશા શુભ-અશુભ સાથે જોડવામાં આવે છે. વૈજ્ઞાનિક તેને બ્રહ્માંડને સમજવાની તક માને છે.

7/7
ડિસ્ક્લેમર
 ડિસ્ક્લેમર

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.





Read More