PHOTOS

આ છે આખી દુનિયાના સૌથી સસ્તા દેશ, જ્યાં ગયા પછી નહીં થાય પાછું આવવાનું મન!

નવી દિલ્લીઃ દુનિયાના સૌથી સસ્તા દેશની મુલાકાત લો અને મનભરીને આનંદ માણો..જી હાં તમે તમારા બજેટમાં આ દેશમાં મુલાકાત લઈને ભરપૂર મજા લઈ શકો છો..આ જગ્યાઓ પર જઈને તમને એવું નહીં લાગે કે તમારા પૈસાનો વેડફાટ થયો છે.

Advertisement
1/5
ચિલી
ચિલી

 

ચિલીની રાજધાની સેનિટાગોથી લઈને એન્ડીસ સુધી, ટોરેસ ડેલ પેઈન નેશનલ પાર્કથી લઈને ઘણા રસપ્રદ સ્થળોનો આનંદ લઈ શકો છો.

2/5
કેપ વર્ડ
કેપ વર્ડ

 

આફ્રિકાના ઉત્તરપશ્ચિમ કિનારે 10 ટાપુઓનો સંગ્રહ, કેપ વર્ડે તેના દરિયાકિનારા અને રંગબેરંગી શહેરો તેમજ તેની સંસ્કૃતિ માટે જાણીતું છે જે આફ્રિકન, પોર્ટુગીઝ અને બ્રાઝિલિયન પ્રભાવોનું મિશ્રણ છે.

Banner Image
3/5
બેલીઝ
બેલીઝ

આ મધ્ય અમેરિકન દેશમાં કેરેબિયન સમુદ્રની વચ્ચે જંગલ છે જે મય ખંડેર અને બેલીઝ બેરિયર રીફનું ઘર છે. તમને જણાવી દઈએ કે ગ્રેટ બેરિયર રીફ બાદ તે વિશ્વની બીજી સૌથી મોટી બેરિયર રીફ છે.

4/5
ડોમિનિકા
ડોમિનિકા

 

સમુદ્ધની વચ્ચે અને બોઈલિંગ લેકની સાથે-સાથે તમે વિશ્વનું બીજું સૌથી મોટું ગરમ ​​પાણીનું ઝરણું જોઈ શકો છો.

5/5
કોસ્ટા રિકા
કોસ્ટા રિકા

 

કોસ્ટા રિકામાં સુંદર સમુદ્રી બીચ, લીલાછમ જંગલો, જ્વાળામુખી અને ધોધ ઉપરાંત જોવાલાયક ઘણા સ્થળો છે. આ સ્થળની ખાસ વાત એ છે કે તેનો પર્યાવરણીય રેકોર્ડ અને સૌથી ઓછી ગરીબી છે.





Read More