PHOTOS

પરમાણુ યુદ્ધ શરૂ થતા પહેલા બેગમાં રાખજો આ 6 વસ્તુ, વિશેષજ્ઞોની ચેતવણી- ગમે ત્યારે દબાઈ શકે છે 'રેડ બટન'

Nuclear War Grab Bag: પરમાણુ યુદ્ધ બાદની સ્થિતિઓ માટે તમારી પાસે કેટલીક વસ્તુઓ હોવી જરૂરી છે. ખાસ જાણો. 

Advertisement
1/8
વિશ્વ યુદ્ધ અને પરમાણુ યુદ્ધ
વિશ્વ યુદ્ધ અને પરમાણુ યુદ્ધ

રશિયા અને યુક્રેન યુદ્ધ પૂરું થવાનું નામ જ લેતું નથી. ઈઝરાયેલ-ઈરાન વચ્ચે સંઘર્ષ હાલ થોભી ગયો છે પરંતુ શાબ્દિક યુદ્ધ ચાલુ છે. દુનિયામાં અનેક નાના મોટા સંઘર્ષ ચાલુ છે. આથી ત્રીજા વિશ્વ યુદ્ધનું જોખમ અને પરમાણુ યુદ્ધની આશંકાઓને કોઈ નકારી શકે નહીં.   

2/8
બેગ રાખો તૈયાર
 બેગ રાખો તૈયાર

ધ ડેઈલી સ્ટારના એક રિપોર્ટ મુજબ વિશેષજ્ઞ કહે છે કે તમારી પાસે એક બેગ તૈયારી રાખવી જોઈએ. પરમાણુ યુદ્ધ બાદની સ્થિતિઓને પહોંચી વળવા માટે. આ બેગમાં ઓછામાં  ઓછી 6 વસ્તુઓ હોવી જોઈએ. 

Banner Image
3/8
રહેવાનું સ્થળ
રહેવાનું સ્થળ

એક પ્લાસ્ટિકની શીટ, એક ડક ટેપ. તેનાથી તમે તમારા ઘરની બારી અને દરવાજાઓને સીલ કરી શકો છો. જેથી કરીને રેડિયો એક્ટિવ પદાર્થ તમારા ઘરમં ન આવે. 

4/8
રેડી ટુ ઈટ ફૂડ
રેડી ટુ ઈટ ફૂડ

જેમાં જલદી ખરાબ ન થાય તેવું, ખાવા માટે તૈયાર ભોન, પેક્ડ ફૂડ, ડ્રાય ફ્રૂટ્સ, મેવા, એનર્જી બાર. એવું ભોજન જેને રાંધવાની જરૂર ન હોય તે આદર્શ છે કારણ કે વીજળી જવાની શક્યતા રહે છે. પીવા માટે બોટલ પેક વોટર. પ્રતિ વ્યક્તિ રોજ ઓછામાં ઓછું 4 લીટર. બોટલવાળું પાણી ખતમ થઈ જાય તો પાણીના શુદ્ધિકરણ માટે ગોળીઓ કે ઉચ્ચ ગુણવત્તાવાળું ફિલ્ટર. 

5/8
રેડિયોએક્ટિવથી બચવાના ઉપાય
રેડિયોએક્ટિવથી બચવાના ઉપાય

એન-95 માસ્ક, Potassium Iodide (KI) ટેબલેટ, થાઈરોઈડ ગ્રંથીને રેડિયોધર્મી આયોડીનને અવશોષિત કરતા બચાવવા માટે મહત્વપૂર્ણ છે. જે પરમાણુ વિસ્ફોટોનું સામાન્ય આડપેદાશ છે. તે અન્ય રેડિયોધર્મી તત્વોથી સુરક્ષા કરતા નથી. ન તો તે સામાન્ય રીતે વિકિરણ બીમારીને રોકે છે. આ ઉપરાંત આખી બાંયનું શર્ટ અને પેન્ટ રાખો.   

6/8
બેટરીવાળા રેડિયો
બેટરીવાળા રેડિયો

તેનાથી ઈમરજન્સી બ્રોડકાસ્ટ અને અધિકૃત નિર્દેશ સાંભળવામાં મદદ મળશે. અનેક બેટરીઓ રાખો જે રેડિયો અને ટોર્ચમાં લગાવવામાં કામ લાગશે. 

7/8
રેડિયો એક્ટિવ ડિટેક્ટર
રેડિયો એક્ટિવ ડિટેક્ટર

જો શક્ય હોય તો આ યંત્ર પણ સાથે રાખજો. જો કે આ બધા માટે શક્ય ન પણ હોઈ શકે. 

8/8
પ્રાથમિક ચિકિત્સા કિટ
પ્રાથમિક ચિકિત્સા કિટ




Read More