PHOTOS

માર્ચમાં વર્ષનો સૌથી મોટો ફેરફાર, એક ઝટકામાં ધનવાન બની જશે આ લોકો, તમારા કદમોમાં હશે સફળતા

March Monthly Horoscope: જ્યોતિષની દ્રષ્ટિએ વર્ષ 2025નો માર્ચ મહિનો ખાસ છે. આ મહિને વર્ષનું સૌથી મોટું ગોચર થવાનું છે, જે એક ઝટકામાં ઘણા લોકોનું જીવન બદલી નાખશે.

Advertisement
1/6

Lucky Zodiac Signs 2025: માર્ચનો મહિનો ગ્રહ-નક્ષત્રની સ્થિતિની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. આ મહિને બુધ, સૂર્ય, શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરશે પરંતુ સૌથી મોટું પરિવર્તન લાવશે શનિગ્રહ. શનિ અઢી વર્ષ બાદ માર્ચમાં રાશિ પરિવર્તન કરશે. શનિ ગોચર કરી મીન રાશિમાં જશે અને પાંચ રાશિના જાતકોનું ભાગ્ય પલટી નાખશે. આ રાશિના જાતકો ન માત્ર ધનવાન બનશે પરંતુ પોતાના સપના પૂર્ણ કરી ખુબ ખુશ જોવા મળશે.

2/6
વૃષભ રાશિફળ
વૃષભ રાશિફળ

વૃષભ રાશિના જાતકો માટે અચ્છે દિનની શરૂઆત થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. મહત્વપૂર્ણ નિર્ણય લેશો જે તમારા જીવનને નવી દિશા આપશે. કરિયર-વેપારમાં મોટી સફળતા મળશે. આર્થિક મુશ્કેલીથી છુટકારો મળશે. 

Banner Image
3/6
કન્યા રાશિફળ
કન્યા રાશિફળ

તમને ભાગ્યનો સાથ મળવા લાગશે. આર્થિક મજબૂતી મળશે. તમારી યોજના અનુસાર કામ થવાથી તમે ખુશ થઈ જશો. કામના સ્થળે ઘણી મહત્વપૂર્ણ સિદ્ધિ મળી શકે છે. 

4/6
કર્ક રાશિફળ
કર્ક રાશિફળ

કર્ક રાશિના જાતકો પ્રમોશનની રાહ જોઈ રહ્યાં છે તેને સારા સમાચાર મળશે. આવકમાં જબરદસ્ત વધારો થશે. નવી નોકરીની ઈચ્છા પૂર્ણ થશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. 

5/6
કુંભ રાશિફળ
કુંભ રાશિફળ

શનિ ગોચર કુંભ રાશિના જાતકોને શનિની સાતાસાતીના બીજા તબક્કાથી રાહત આપશે. તમારી ઘણી સમસ્યાઓ દૂર થવા લાગશે. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. ધનલાભ થશે. મિત્રો પાસેથી લાભ મળશે. 

6/6
મીન રાશિફળ
મીન રાશિફળ

મીન રાશિના જાતકો માટે પણ ધનલાભનો યોગ બની રહ્યો છે. ફસાયેલા પૈસા મળી શકે છે, જેનાથી આર્થિક સમસ્યા દૂર થશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, જે ભવિષ્યમાં મોટો લાભ આપશે. 

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

 





Read More