PHOTOS

Flipkart-Amazon પરથી સસ્તામાં iPhone 16 ખરીદ્યો, પણ તે અસલી છે કે નકલી? આ રીતે જાણો

iPhone 16 Identify Tips: તમે iPhone 16 ખરીદ્યો છે, પરંતુ હવે તમારા મનમાં સવાલ ઉઠી રહ્યો હશે કે તે અસલી છે કે નકલી? આ પ્રશ્ન એકદમ વ્યાજબી છે. આજકાલ નકલી આઇફોન પણ બજારમાં સરળતાથી મળી જાય છે. આ iPhones બિલકુલ અસલી iPhone જેવા જ દેખાય છે, જેના કારણે તેમની વચ્ચે ભેદ પારખવો મુશ્કેલ બની જાય છે. એટલા માટે ઘણી વખત લોકો છેતરપિંડી કરીને નકલી ફોન ખરીદે છે. તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારો iPhone અસલી છે કે નહીં. કેટલીક વસ્તુઓ ચેક કરીને તમે અસલી અને નકલી iPhone ઓળખી શકો છો.

Advertisement
1/5

અસલી iPhone 16 નું બોક્સ ખૂબ જ પ્રીમિયમ ક્વોલિટીનું હોય છે. તેમાં કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક કે સ્ક્રેચ હોતા નથી. બોક્સમાંથી મળેલી વસ્તુઓની ગુણવત્તા પણ ઘણી સારી છે. જ્યારે, નકલી પ્રોડક્ટની ક્વોલિટીમાં ચેડા કરવામાં આવે છે.

2/5
ફોનની બનાવટ
ફોનની બનાવટ

અસલી iPhone 16 ની ડિઝાઈન ઘણી સ્લીક અને પ્રીમિયમ હોય છે. તેમાં કઈ પણ અસમાનતા કે સ્ક્રિચ હોતી નથી. બટન દબાવતા સોલિડ અને સ્મૂથ મહેસૂસ થવું જોઈએ. અસલી iPhone ના મુકાબલે નકલી આઈફોન હલ્કો હોઈ શકે છે.

Banner Image
3/5
સોફ્ચવેયર
સોફ્ચવેયર

અસલી iPhone 16 માં લેટેસ્ટ iOS વર્ઝન હોય છે. સાથે તમામ ઓરિજનલ એપ પ્રી ઈન્સ્ટોલ હોય છે. સેટિંગ્સમાં જઈને તમે ફોનને ઓપરેટિંગ સિસ્ટમ વિશે જાણી શકો છો.

4/5
પરફોર્મેંસ
પરફોર્મેંસ

અસલી iPhone 16 ઘણો સ્મૂથ અને ફાસ્ટ હોય છે. તેમાં કોઈ પણ હેંગ અથવા તો લેગ નહીં હોય. કેમેરા ક્વોલિટી એકદમ ક્લિયર હોય છે. તમે થોડાક ફોટા અને વીડિયો લઈને ક્વોલિટી ચેક કરી શકો છો. 

5/5
Siri
Siri

iPhone માં મળનાર સિરી એક વર્ચુઅલ અસિસ્ટેંટની જેમ કામ કરે છે. પાવર બટનને હોલ્ડ કરીને 'Hey Siri' બોલો, જો સિરી રિસ્પોન્ડ ના કરે તો બની શકે છે તમારો આઈફોન નકલી હોય.





Read More