બોલીવુડ અભિનેત્રી કૈટરીના કૈફ (Katrina Kaif) સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની લેટેસ્ટ તસવીરો અહીં શેર કરતી રહે છે. ઇંસ્ટાગ્રામ પર શેર કરતાં જ કેટરીનાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.
(ફોટો સાભાર: તમામ તસવીરો કૈટરીના કૈફના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.)